ETV Bharat / state

કચ્છમાં શીતલહેર, નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુનગર - જનજીવન ઠંડીથી થરથરી

કચ્છ/નલિયાઃ શહેરમાં ફરી એક વખત કડકડતી ઠંડીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. શીતલહેરને પગલે જનજીવન ઠંડીથી થરથરી રહ્યું છે. કચ્છના નલિયામાં આજે 6 ડિગ્રી ઠંડી નોંધાઇ છે. જે રાજ્યમાં સૌથી વધુ છે.

nalia cold
કચ્છ
author img

By

Published : Jan 15, 2020, 1:34 PM IST

ઉત્તર તરફથી આવી રહેલા ઠંડા પવનો અને માઉન્ટ આબુની ઠંડીના પગલે વધુ એક રાઉન્ડ ફરી વળ્યો છે. કચ્છનું કાશ્મીર નલિયા 6 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડું મથક બની ગયું છે, જ્યારે ભુજમાં 9 ડિગ્રી અને કંડલામાં 8 ડિગ્રી ઠંડી નોંધાઇ છે. 2 દિવસની રાહત બાદ અચાનક સર્જાયેલા માવઠાને પગલે વરસાદ પડવાથી કચ્છના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

કચ્છમાં શીતલહેરનું સામ્રાજ્ય નલિયામાં 6 ડિગ્રી રાજયમાં સોંથી ઠંડુંનગર

આ ઉપરાંત ઠંડા પવનો સાથે ઠંડીએ સામ્રાજ્ય ઉભું કરી દીધું છે. જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું અને કડકડતી ઠંડીથી થરથરી રહ્યું છે.

Intro:કચ્છમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો સામ્રાજ્ય છવાઈ ગયું છે શીત લહેર ને પગલે જનજીવન ઠંડીથી થરથરી રહ્યું છે કચ્છના શીત મથક નલિયામાં આજે છો ડિગ્રી ઠંડી નોંધાઇ છે જે રાજ્યમાં સૌથી વધુ છે

Body:ઉત્તર તરફથી આવી રહેલા ઠંડા પવનો અને કચ્છમાં માઉન્ટ આબુ ને પગલે ઠંડી નો વધુ એક રાઉન્ડ ફરી વળ્યો છે કચ્છનું કાશ્મીર નલિયા ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડું મથક બની ગયું છે જ્યારે ભુજમાં 9 degree અને કંડલામાં ૮ ડિગ્રી ઠંડી નોંધાઇ છે બે દિવસની રાહત બાદ અચાનક સર્જાયેલા માવઠાને પગલે વરસાદ પડવાથી કચ્છના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આ ઉપરાંત ઠંડા પવનોનું સાથ મળતા ઠંડી એ પોતાની બમણી તાકાત સાથે સામ્રાજ્ય ઉભું કરી દીધું છે જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને કડકડતી ઠંડીથી થરથરી રહ્યું છે

પીટીસી. રાકેશ કોટવાલ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.