ETV Bharat / state

Melanistic Jungle Cat in Kutch: કચ્છના ફોટોગ્રાફરે ભાગ્યે જ જોવા મળતી જંગલી બિલાડીને કેમેરામાં કરી કેદ, જુઓ - જંગલ કેટનું વૈજ્ઞાનિક નામ ફેલિસ ચાઓસ

કચ્છના એક ફોટોગ્રાફરે ભાગ્યે જ જોવા મળતી કાળા રંગની જંગલી બિલાડીને (Kutch Photographer captured Melanistic Cat in camera) પોતાના કેમેરામાં કેદ કરી છે. આ બિલાડીને મેલાનિસ્ટિક જંગલ કેટ (Melanistic Jungle Cat in Kutch) કહેવામાં આવે છે. કચ્છના રણમાં સૌપ્રથમ વખત આ બિલાડી કેમેરામાં કેદ થઈ છે. તો આ બિલાડી અન્ય બિલાડી કરતા કઈ રીતે અલગ છે જાણો.

Melanistic Jungle Cat in Kutch: કચ્છના ફોટોગ્રાફરે ભાગ્યે જ જોવા મળતી જંગલી બિલાડીને કેમેરામાં કરી કેદ, જુઓ

author img

By

Published : Feb 2, 2022, 9:24 AM IST

કચ્છઃ કચ્છના રણમાં કચ્છના ફોટોગ્રાફરે ભાગ્યે જ જોવા મળતી કાળા રંગની જંગલી બિલાડીને પોતાના કેમેરામાં કેદ (Kutch Photographer captured Melanistic Cat in camera) કરી છે, જેને મેલાનિસ્ટિક જંગલ કેટ (Melanistic Jungle Cat in Kutch) કહેવાય છે.

આ બિલાડીમાં રસાયણની ઉણપના કારણે તેનો રંગ કાળો પડી જાય છે

કચ્છના રણમાં દેખાઈ જંગલી બિલાડી

કચ્છના રણમાં સૌપ્રથમ વખત કાળી જંગલી બિલાડી ફોટોમાં કેદ (Kutch Photographer captured Melanistic Cat in camera) થઈ છે. કચ્છના રણમાં અવારનવાર જંગલી બિલાડીઓ જોવા મળે છે, જેઓ રંગમાં સામાન્ય બિલાડીઓ જેવી હોય છે, પરંતુ દેખાવમાં અલગ હોય છે. પણ કાળા રંગની જંગલી બિલાડીઓ ભાગ્યે (Melanistic Jungle Cat in Kutch) જ જોવા મળે છે. ત્યારે પહેલી વખત કચ્છના એક ફોટોગ્રાફરે કાળા રંગની જંગલી બિલાડીને (Kutch Photographer captured Melanistic Cat in camera) કેમેરામાં કેદ કરી છે.

કચ્છના રણમાં દેખાઈ જંગલી બિલાડી
કચ્છના રણમાં દેખાઈ જંગલી બિલાડી

આ પણ વાંચો- Migratory Birds in Gir Forest: શિયાળો શરૂ થતાં જ ભાગ્યે જ જોવા મળતું પક્ષી બેસરા પક્ષીનું જૂનાગઢમાં આગમન

આવા વન્યજીવોને કેમેરામાં કેદ કરવું અઘરું

કચ્છ એક એવો જિલ્લો છે કે, જ્યાં દરિયો, ડુંગર અને રણ ત્રણેયનો સંગમ થાય છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં અનેક એવા વન્યજીવો જે દુર્લભ છે અને અન્ય કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતા. લુપ્ત થતા વન્યજીવો જે ભાગ્યે જ ક્યારેક જોવા મળતા હોય છે અને આવા વન્યજીવોને કેમેરામાં કેદ કરવું બહુ કઠિન હોય છે અને અનેક ફોટોગ્રાફરનું (Kutch Photographer captured Melanistic Cat in camera) સ્વપ્ન હોય છે.

કચ્છના રણમાં દેખાઈ જંગલી બિલાડી
કચ્છના રણમાં દેખાઈ જંગલી બિલાડી

ભારતમાં પ્રથમ વખત આ કાળા રંગની જંગલી બિલાડીને તસવીરમાં કેદ કરી શકાયું

મૂળ માધાપર ખાતે રહેતા અને લોડાઈ ગામમાં હોમ સ્ટે ચલાવતા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ભારત કાપડી દ્વારા કાળા રંગની જંગલ કેટને પોતાના કેમેરામાં કેદ (Kutch Photographer captured Melanistic Cat in camera) કરી હતી, જેને મેલાનિસ્ટીક જંગલ કેટ કહેવામાં (Melanistic Jungle Cat in Kutch) આવે છે. સંભવત્ ભારતમાં પ્રથમ વખત આ કાળા રંગની જંગલી બિલાડીને તસવીરમાં કેદ કરી શકાયું છે.

આ પણ વાંચો- વડોદરાના સંગ્રહકારે દેશની આઝાદી સમયની દુર્લભ ચીજવસ્તુઓની કરેલી સાચવણી બની આકર્ષણનું કેન્દ્ર

આ જંગલ કેટનું વૈજ્ઞાનિક નામ ફેલિસ ચાઓસ છે

જંગલી બિલાડી અંગે વાતચીત કરતા ફોટોગ્રાફર ભરત કાપડીએ જણાવ્યું હતું કે, કચ્છમાં કુલ છ પ્રકારની જંગલી બિલાડીઓ જોવા મળે છે જેમાંથી એક છે જંગલ કેટ. આ જંગલ કેટનું વૈજ્ઞાનિક નામ ફેલિસ ચાઓસ (The scientific name of the jungle cat is Felis Chaos) છે, જેની લંબાઈ 23 થી 30 ઇંચ હોય છે. રેતાળ રંગની આ બિલાડીના શરીર પર આછા પટ્ટાઓ જોવા મળે છે જેનું વજન 2 થી 16 કિલો હોય છે.

બન્નીના વિસ્તારમાં આ જંગલ કેટ દેખાય છે

કચ્છના બન્ની વિસ્તારમાં કાંટાળા જંગલોમાં વસતી આ ઈન્ડિયન જંગલ કેટ માત્ર તાજું વરસાદી પાણી પીવે છે. જ્યારે વરસાદનું પાણી પૂરું થઈ જાય છે. ત્યારે આ બિલાડી પોતાના ખોરાકમાંથી પોતાના જરૂર પ્રમાણે પાણી મેળવે છે. બન્નીના જે વિસ્તારમાં આ જંગલ કેટ દેખાય છે ત્યાં આસપાસના 40 કિલોમીટર સુધી તાજુ પાણી ઉપલબ્ધ નથી. ત્યારે આ બિલાડીઓ ચોમાસા સુધી વગર પાણી નિર્વાહ કરે છે. આ ઉપરાંત વહેલી સવારે જમીન પર જામેલી ભેજને પણ ચાટીને પોતાની પાણીની ખપતને સંતોષે છે. ખોરાકમાં પણ કચ્છના બન્ની વિસ્તારમાં મળતા ઈન્ડિયન ડેઝર્ટ જર્ડ અને બંડી કુટ નામની ઉંદરોની બે પ્રજાતિ જ પસંદ કરે છે.

ETV Bharat સાથે વાતચીતમાં ફોટોગ્રાફર ભરત કાપડીએ જણાવ્યું હતું કે, સામાન્યપણે જંગલ કેટ રેતાળ રંગની જ હોય છે, પરંતુ શરીરમાં રસાયણની ઉણપના કારણે તેનો રંગ કાળો પડી જાય છે. મેલાનિસ્ટિક જંગલ કેટ પણ અન્ય જંગલ કેટની જેમ સામાન્ય બિલાડી છે. પણ આ બિલાડીના શરીરમાં જરૂરી કેમિકલની ઉણપના કારણે તેનું શરીર યોગ્ય રંગો ધારણ કરી શક્યું નથી અને કાળું રહી ગયું છે. આ કાળા રંગની જંગલ કેટને નિહાળવું અતિ દુર્લભ કહી શકાય.

મેલાનિસ્ટિક જંગલ કેટ વધારે માત્રામાં ન થતાં ખૂબ ઓછી નિહાળવામાં આવી છે: ફોટોગ્રાફર

મેલાનિસ્ટિક જંગલ કેટ કચ્છ સિવાય ભારતના અનેક રાજ્યોમાં પણ જોવા મળે છે, પરંતુ મેલાનિસ્ટિક જંગલ કેટ વધારે માત્રામાં ન થતાં ખૂબ ઓછી નિહાળવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લોકો કાળા રંગનો દીપડો જોવા ખાસ કર્ણાટકમાં આવેલા કબીનીના જંગલમાં જાય છે. કેટ ફેમિલીનો જ એક જાનવર એવો દીપડો પણ કેમિકલની ઉણપના કારણે કાળો પડે છે. ત્યારે કર્ણાટકના બ્લેક પેન્થરની જેમ કચ્છની આ બ્લેક જંગલ કેટ પણ અહીંના વાઈલ્ડલાઈફ ટૂરિઝમને વેગ આપી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.