ભારતીય સંસ્કૃતિમાં કામધેનુ માતા ગાયના છાણને પણ ઉત્તમ માનવામાં આવે છે તેના અનેક ઉપયોગ છે. તેમાંથી ગાયના છાણમાંથી મકાન પર લાપી પણ કરવામાં આવે છે. એક જમાનામાં તે તમામ મકાનોમાં જોવા મળતું હતું પણ હવે જમાનો અલગ છે. પરંતુ, આજે પણ અનેક ગામડામાં તેનો ઉપયોગ થાય છે, ત્યારે કચ્છના અંજાર શહેરમાં રહેતા ડોક્ટર હિતેશ ઠક્કરે પોતાનું ઘર ક્લિનિક અને પોતાની કાર પર લીંપણ કરી સજાવટ કરે છે. ગાયના લીપણમાંથી અનેક ફાયદા સાથે પોઝિટિવ ઊર્જા મળે છે. તેઓ કારનો ઉપયોગ નથી કરતા પણ તે લોકો જાગૃતિ માટે કારણે છાણથી સજાવીને આંગણામાં રાખવામાં આવી છે.
કચ્છનું આ મકાન જોઈને ચોક્કસ કહેશો વાહ ખુબ સરસ
કચ્છ : અંજાર શહેરમાં એક ડોક્ટર દંપતી પોતાના બંગલામાં તેમજ ક્લિનિકમાં ગાયના છાણનું લીંપણ કરાયું છે એટલું જ નહીં લોકો પોતાના ઘરે લઈ પણ કરે એવો સંદેશ આપવા માટે પોતાની કાર પર લીંપણ પણ કરાયું છે. આજના આધુનિક જમાનામાં લોકો ડિજિટલ અને આધુનિકતા તરફ વળ્યા છે, ત્યારે આ પ્રયાસ પ્રેરણાદાયી છે. જુઓ, વિશેષ અહેવાલ
ભારતીય સંસ્કૃતિમાં કામધેનુ માતા ગાયના છાણને પણ ઉત્તમ માનવામાં આવે છે તેના અનેક ઉપયોગ છે. તેમાંથી ગાયના છાણમાંથી મકાન પર લાપી પણ કરવામાં આવે છે. એક જમાનામાં તે તમામ મકાનોમાં જોવા મળતું હતું પણ હવે જમાનો અલગ છે. પરંતુ, આજે પણ અનેક ગામડામાં તેનો ઉપયોગ થાય છે, ત્યારે કચ્છના અંજાર શહેરમાં રહેતા ડોક્ટર હિતેશ ઠક્કરે પોતાનું ઘર ક્લિનિક અને પોતાની કાર પર લીંપણ કરી સજાવટ કરે છે. ગાયના લીપણમાંથી અનેક ફાયદા સાથે પોઝિટિવ ઊર્જા મળે છે. તેઓ કારનો ઉપયોગ નથી કરતા પણ તે લોકો જાગૃતિ માટે કારણે છાણથી સજાવીને આંગણામાં રાખવામાં આવી છે.
Body:ભારતીય સંસ્કૃતિમાં કામધેનુ માતા ગાયના છાણ ણે પણ ઉત્તમ માનવામાં આવે છે તેના અનેક ઉપયોગ છે તેમાંથી ગાયના છાણમાંથી મકાનમાં લઈપણ પણ કરવામાં આવે છે એક જમાનામાં તે તમામ મકાનોમાં જોવા મળતું હતું પણ હવે જમાનો અલગ છે પરંતુ આજે પણ અનેક ગામડામાં તેનો ઉપયોગ થાય છે ત્યારે કચ્છના અંજાર શહેરમાં રહેતા ડોક્ટર હિતેશ ઠક્કર એ પોતાનું ઘર ક્લિનિક અને પોતાની કાર પર લીંપણ કરી સજાવટ કરે છે ગાયના લીપણ માંથી અનેક ફાયદા સાથે પોઝિટિવ ઊર્જા મળે છે તેઓ કારનો ઉપયોગ નથી કરતા પણ તે લોકો જાગૃતિ માટે કારણે છાણથી સજાવીને આંગણામાં રાખવામાં આવી છે
બાઈટ...01. ડો. હિતેશ ઠક્કર
પતિ લીપણ થી ઘર સજાવ
બાઈટ..02. યામિની ઠક્કર
પત્ની લીપણ થી ઘર સજાવ નાર
Conclusion: