ETV Bharat / state

5.511 લાખ હેક્ટરમાં ખરીફ પાકના વાવેતર સાથે કચ્છ રાજ્યમાં ચોથા નંબર પર - બાગાયત ખેતી

કચ્છઃ કચ્છમાં દુકાળ અને અછત વચ્ચે બાગાયત ખેતીના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. પણ આ વર્ષ મેઘરાજાની અનરાધાર કૃપાથી કચ્છમાં ખેતી ક્ષેત્રને મોટો ફાયદો થયો છે અને માત્ર એક સપ્તાહમાં જ લાખો હેકટરમાં વધારાનું વાવેતર પણ ખેડૂતોએ કરી દીધું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Sep 5, 2019, 11:58 PM IST

ગત વર્ષે ઓછા વરસાદને પગલે કચ્છમાં ખેતીની દશા બદલાઈ હતી અને કચ્છમાં સતત વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે. ગત વર્ષ માત્ર પિયત વિસ્તારમાં 2.96 લાખ ખેતરમાં જ વિવિધ પાકોનું વાવેતર થયું હતું. પરંતુ ચાલુ વર્ષ 5.511 લાખ હેક્ટરથી વધુ વાવેતરનો અંદાજ છે. 2012 બાદ કચ્છમાં ચાલુ વર્ષે સૌથી વધુ વાવેતર થયું છે. જેમાં રાપર નખત્રાણા તાલુકામાં સૌથી વધુ વાવેતર થયું છે.

કચ્છ 5.511 લાખ હેક્ટરમાં ખરીફ પાકના વાવેતર સાથે રાજ્યમાં ચોથા નંબર પર

કચ્છમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. પરંતુ જે રીતે બે વર્ષથી સૌથી ઓછો વરસાદ કચ્છમાં પડતા ખેતી અને પશુપાલન વ્યવસાય પડી ભાંગ્યો હતો. પશુપાલકો માટે તો સરકારે યોગ્ય વ્યવસ્થા કરી હતી પરંતુ, ખેડૂતો સારા વરસાદની રાહ જોતા હતા તેવામાં ચાલુ વર્ષ સારો વરસાદ પડતા રેકર્ડ વાવેતર કચ્છમાં થયું છે અને સારુ વર્ષ જવાની ખેડૂત અને ખેતીવાડી વિભાગને આશા છે.

છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા કચ્છ પર હેત વરસાવી રહ્યા છે. ત્યારે માત્ર આઠ જ દિવસમાં વધુ 1.40 લાખ હેકટરમાં વાવેતર થયું છે. જેને પગલે રાજ્યમાં વાવેતરની દ્રષ્ટિએ કચ્છ ચોથા સ્થાન પર આવી ગયું છે. ગુવાર, દિવેલા, તલ, મગ અને મઠમાં કચ્છ વાવેતરમાં પ્રથમ સ્થાને છે. જ્યારે ઘાસચારાના વાવેતરમાં કચ્છ બીજા નંબર પર છે.

કચ્છમાં બાજરીનું 17100 હેક્ટરમાં, જુવાર11 હેક્ટરમાં, તુવેર100 હેક્ટરમાં, અડદ 300 હેક્ટરમાં, મગફળી 25800 હેક્ટરમાં, તલ 42800 હેક્ટરમાં, દિવેલા 111 800 હેકટરમાં, કપાસ 59100 હેકટરમાં, ગુવાર 61000 હેક્ટરમાં ,શાકભાજી 6300 હેકટરમાં, 1,51800 હેક્ટરમાં ઘાસચારોનું વાવેતર થયું છે.

રાજ્યમાં સુરેન્દ્રનગરમાં 600900માં વાવેતર સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે બનાસકાંઠા 594200 હેક્ટર સાથે બીજા નંબરે છે અને 556300 સાથે અમરેલી ત્રીજા સ્થાને છે. જ્યારે કચ્છ 551300 હેક્ટર વાવેતર સાથે ચોથા સ્થાન પર છે.

Intro: ઓકે બાય સ્ટોરી આઈડિયા

કચ્છમાં દુકાળ અને અછત વચ્ચે બાગાયત ખેતીના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું પણ આ વર્ષ મેઘરાજાની અનરાધાર કૃપાથી કચ્છમાં ખેતી ક્ષેત્રને મોટો ફાયદો થયો છે અને માત્ર એક સપ્તાહમાં જ લાખો હેકટરમાં વધારાનું વાવેતર પણ ખેડૂતોએ કરી દીધું છે

Body:ગત વર્ષે ઓછા વરસાદને પગલે કચ્છમાં ખેતી ની દશા બદલાઈ હતી અને કચ્છમાં સતત વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે ગત વર્ષ માત્ર પિયત વિસ્તારમાં 2.96 લાખ ખેતરમાં જ વિવિધ પાકોનું વાવેતર થયું હતું પરંતુ ચાલુ વર્ષ 5.511 લાખ હેક્ટરથી વધુ વાવેતર નો અંદાજ છે 2012 બાદ કચ્છમાં ચાલુ વર્ષે સૌથી વધુ વાવેતર થયું છે જેમાં રાપર નખત્રાણા તાલુકામાં સૌથી વધુ વાવેતર થયું છે
કચ્છમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે પરંતુ જે રીતે બે વર્ષથી સૌથી ઓછો વરસાદ કચ્છમાં પડતા ખેતી અને પશુપાલન વ્યવસાય પડી ભાંગ્યો હતો પશુપાલકો માટે તો સરકારે ડાન્સની યોગ્ય વ્યવસ્થા કરી હતી પરંતુ ખેડૂતો સારા વરસાદ ની રાહ જોતા હતા તેવામાં ચાલુ વર્ષ સારો વરસાદ પડતા રેકર્ડ વાવેતર કચ્છમાં થયું છે અને સારુ વર્ષ જવાની ખેડૂત અને ખેતીવાડી વિભાગ ને આશા છે

છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા કચ્છ પર હેત વરસાવી રહ્યા છે ત્યારે માત્ર આઠ જ દિવસમાં વધુ 1.40 લાખ હેકટરમાં વાવેતર થયું છે જેને પગલે રાજ્યમાં વાવેતર ની દ્રષ્ટિએ કચ્છ ચોથા સ્થાન પર આવી ગયું છે ગોવાર દિવેલા તલ મગ અને મઠ માં કચ્છ વાવેતર માં પ્રથમ સ્થાને છે જ્યારે ઘાસચારાના વાવેતર માં કચ્છ બીજા નંબર પર છે

કચ્છમાં બાજરીનું17100 હેક્ટરમાં જુવાર11 હેક્ટરમાં તુવેર100 હેક્ટરમાં અડદ300 હેક્ટરમાં મગફળી 25800 હેક્ટરમાં તલ 42800 ટ્રેક્ટર માં દિવેલા111 800 હેકટર માં કપાસ 59100 હેકટરમાં ગુવાર 61000 હેક્ટરમાં શાકભાજી 6300 હેકટરમાં એ 1 51800 હેક્ટરમાં ઘાસચારો નું વાવેતર થયું છે

રાજ્યમાં સુરેન્દ્રનગરમાં600900માં વાવેતર સાથે પ્રથમ સ્થાને છે જ્યારે બનાસકાંઠા 594200 હેક્ટર સાથે બીજા નંબરે છે અને 556300 સાથે અમરેલી ત્રીજા સ્થાને છે જ્યારે કચ્છ 551300 હેક્ટર વાવેતર સાથે ચોથા સ્થાન પર છે

બાઈટ---01...વાય.એ.સિહોરા
ખેતીવાડી અધિકારી કચ્છ

બાઈટ---02... પ્રેમજીભાઈ પટેલ
ખેડૂત માધાપર

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.