ETV Bharat / state

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 149 કેસ નોંધાયા - Corona New Variant Omicron

આજે કચ્છ જિલ્લામાં 149 પોઝિટિવ કેસો(Kutch Corona Update) નોંધાયા છે, જેથી જિલ્લામાં પોઝિટિવ (Corona Cases in Kutch) કેસોની સંખ્યા વધીને 727 પહોંચી છે, તો આજે 117 દર્દીઓ સાજા થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં નવા વેરિયન્ટ ઓમીક્રોનના આજે એક પણ કેસ નોંધાયો ન હતો.

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 149 કેસ નોંધાયા

author img

By

Published : Jan 17, 2022, 11:09 PM IST

કચ્છ : વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ ફરીથી (Corona Cases in india) વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. કચ્છ જિલ્લામાં (Kutch Corona Update) કોરોના વાયરસનાં સંક્રમણની વાત કરવામાં આવે તો આજે કચ્છમાં 149 પોઝિટિવ કેસો(Corona Cases in Kutch) નોંધાયા છે, જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 727 પહોંચી છે, તો આજે 117 દર્દીને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. નવા વેરિયન્ટ ઓમીક્રોનના (Omicron Cases in Kutch) જિલ્લામાં કુલ 7 કેસો નોંધાયા છે.

અત્યાર સુધી કોરોનાનાં 14183 પોઝિટિવ કેસો

કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 14183 પોઝિટિવ કેસો નોંધાયા છે, તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તો જિલ્લામાં 727 એક્ટિવ પોઝીટીવ કેસો છે. આજ સુધી સાજા થઈ ૨જા આપેલ કેસો 13422 છે. તથા આજ સુધી ઓમીક્રોનના 07 કેસો નોંધાયા (Corona New Variant Omicron) છે.

જિલ્લામાં 112 કેસો અર્બન વિસ્તારમાં તથા 37 કેસો ગ્રામ્ય વિસ્તારમાં

આજે કચ્છ જિલ્લામાં નોંધાયેલા 149 કેસો પૈકી 112 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે 37 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ગાંધીધામ તાલુકામાં સૌથી વધારે 63 કેસો નોંધાયા છે, તો ભુજ તાલુકામાં 38, ભચાઉ તાલુકામાં 16, મુન્દ્રા તાલુકામાં 15,અંજાર તાલુકામાં 14 કેસ,લખપત તાલુકામાં 2,નખત્રાણા તાલુકામાં 1 કેસ નોંધાયા છે, તથા આજે કચ્છ જિલ્લામાં કુલ 117 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યા છે, જેમાંથી 50 દર્દીઓ ગાંધીધામ તાલુકાના છે, 39 દર્દી ભુજ તાલુકાના, 10 દર્દી અંજાર તાલુકાના છે, તો 9 દર્દી મુન્દ્રાના તાલુકાના, 4 દર્દી માંડવી તાલુકાના,નખત્રાણા અને ભચાઉ તાલુકાના 2-2 દર્દીઓ તો રાપર તાલુકાનો 1 દર્દી છે.

ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 37 કેસોની વિગત

ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 37 કેસો પૈકી સામખીયારીમાં 8, માધાપરમાં 5, મીરઝાપરમાં 4, નાના કપાયામાં 4, મેધપર બોરિચીમાં 2, નાગલપરમાં 1, ખભરામાં 1, ભીમાસરમાં 1, સામત્રામાં 1, મોમાયમોરામાં 1, ભારાસરમાં 1, કોડકીમાં 1, કોટડીમાં 1, ગળપાદરમાં 1, કૌટડામાં 1, માતનામઢમાં 1, સિરાચામાં 1, સમાઘોઘામાં 1, રસલીયા ગામમાં 1 કેસ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

આજના કોરોના કેસ149
જિલ્લાના કોરોનાના એક્ટિવ727
જિલ્લાના કુલ કેટલા કેસ14183
ઓમિક્રોનના આજના કેસ00
ઓમિક્રોનના એક્ટિવ કેસ00
આજ સુધી ઓમિક્રોનના નોંધાયેલ કેસ07
આજનો મૃત્યુઆંક00
જિલ્લાનું કુલ મૃત્યુ282
કેટલા લોકો આજે સ્વસ્થ થયા 117
કુલ કેટલા લોકો સ્વસ્થ થયા 13422
કુલ વેક્સિન
1st Dose1632202
2nd Dose1448089
Precaution Dose21330

આ પણ વાંચો:

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 101 કેસ નોંધાયા

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 129 કેસ નોંધાયા, 66 દર્દીઓ સ્વસ્થ થયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.