ETV Bharat / state

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 92 કેસ નોંધાયા, 19 દર્દીઓ સાજા થયા - કચ્છ જિલ્લામાં પોઝિટિવ કેસો

આજે કચ્છમાં 92 પોઝિટિવ કેસો (Kutch Corona Update) નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 248 પહોંચી છે. તો 19 દર્દીઓ સ્વસ્થ થતા (Kutch Corona patients recovered) તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા.

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 92 કેસ નોંધાયા, 19 દર્દીઓ સાજા થયા

author img

By

Published : Jan 7, 2022, 10:08 PM IST

કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસો ની સંખ્યા વધી રહી છે. ઉપરાંત કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન પણ દેશમાં પગપેસારો કરી રહ્યો છે, ત્યારે કચ્છ જિલ્લામાં કોરોના (Kutch Corona Update ) વાયરસનાં સંક્રમણની વાત કરવામાં આવે તો આજે કચ્છમાં 92 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 248 પહોંચી છે. તો 19 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડીસચાર્જ (Kutch Corona patients recovered) કરવામાં આવ્યા હતા. નવા વેરિયન્ટ ઓમિક્રોનના જિલ્લામાં 03 કેસો છે, જો કે આજે કોઈ નવો ઓમિક્રોનનો કેસ (Kutch Omicron case) નોંધાયો ન હતો.

પોઝિટિવ કેસો

કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 13092 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં 248 એક્ટિવ કેસો છે. આજ સુધી સાજા થઈ ૨જા આપેલ કેસો 12732, તથા આજ સુધી ઓમિક્રોનના 04 કેસો નોંધાયા છે.

કચ્છમાં વેક્સિનેશન:

1st Dose: 1588052

2nd Dose: 1428115

બાળકોનું વેક્સિનેશન: 80598

જિલ્લામાં અર્બન તથા ગ્રામ્ય વિસ્તારમાં કેસો

આજે કચ્છ જિલ્લામાં નોંધાયેલા 92 કેસો પૈકી 58 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે 34 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ગાંધીધામ તાલુકામાં સૌથી વધારે 35 કેસો નોંધાયા છે તો ભુજ તાલુકામાં 25, માંડવી તાલુકામાં 14 કેસ, અંજાર અને ભચાઉ તાલુકામાં 6-6 કેસ, મુન્દ્રા તાલુકામાં 2 કેસ, રાપર તાલુકામાં 1 કેસ જ્યારે લખપત તાલુકામાં 3 કેસ નોંધાયા છે. તથા આજે કચ્છ જિલ્લામાં કુલ 20 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યા છે, જેમાંથી 12 દર્દીઓ ભુજ તાલુકાના છે જ્યારે ગાંધીધામ તથા અંજાર તાલુકાના 3-3 દર્દીઓ અને 1 દર્દી ભચાઉ તાલુકાનો છે.

ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 34 કેસોની વિગત

ગ્રામ્ય વિસ્તારમાં 34 કેસો પૈકી માધાપર ગામમાં 3, માનકુવા ગામમાં 4, દુર્ગાપુર ગામમાં 2, કેરા ગામમાં 2, વર્ષમેડી ગામમાં 3, મનફરા ગામમાં 3, માતાના મઢ ગામમાં 2, ખાવડા ગામમાં 1, કુકમા ગામમાં 1, ચકાર ગામમાં 1, દયાપર ગામમાં 1, નાના કપાયા ગામમાં 1, ગુંદીયારી ગામમાં 1, કોડકી ગામમાં 1, લાંખોદ ગામમાં 1, મોટી ઉનડોઠ ગામમાં 1, કોડાય ગામમાં 2, નાગલપર ગામમાં 2, રતનાલ ગામમાં 1, સામખીયારી ગામમાં 1 પોઝિટિવ કેસો નોંધાયેલ છે.

આ પણ વાંચો:

Corona Guideline 2022: ગુજરાતમાં ફરી લાગ્યા આ નિયંત્રણો, જાણો રાત્રી કર્ફ્યુમાં કેવી છૂટ આપાઈ

Third wave in Gujarat: નાણા પ્રધાને કહ્યું રાજ્યમાં લોકડાઉનની જરૂર પડશે નહીં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.