જયંતીભાઇ ભાનુશાળી હત્યા કેસમાં SIT દ્વારા મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની યુપીથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ બન્ને આરોપીઓનાં અલ્હાબાદ કોર્ટમાંથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવીને બાય રોડ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતાં. જ્યાં અમદાવાદ રેલવે SPની ઓફિસમાં બંનેની કાયદેસર ધરપકડ કરાયા બાદ પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી. શુક્રવારે બંને આરોપીને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતાં. જ્યાં તેઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતાં.
જયંતી ભાનુશાળી હત્યા કેસ: મનીષા અને સુરજીતનાં ૧૨ દિવસના રિમાન્ડ મંજુર - રિમાન્ડ
કચ્છઃ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં ઉત્તરપ્રદેશથી પકડાયેલા બે આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને શુક્રવારે ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેમાં અદાલતે પોલીસની ૧૪ દિવસના રિમાન્ડની માગ સામે 20 નવેમ્બર સુધીના એટલે કે બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
જયંતીભાઇ ભાનુશાળી હત્યા કેસમાં SIT દ્વારા મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની યુપીથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ બન્ને આરોપીઓનાં અલ્હાબાદ કોર્ટમાંથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવીને બાય રોડ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતાં. જ્યાં અમદાવાદ રેલવે SPની ઓફિસમાં બંનેની કાયદેસર ધરપકડ કરાયા બાદ પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી. શુક્રવારે બંને આરોપીને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતાં. જ્યાં તેઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતાં.
Body:જયંતીભાઇ ભાનુશાલી ની હત્યા કેસમાં સીટ દ્વારા મનીષા ગોસ્વામી અને સુરજીત ભાવની યુપીમાંથી ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ બાદ બન્ને આરોપીઓના અલ્હાબાદની કોર્ટમાંથી અલ્હાબાદની કોર્ટમાંથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવીને બાય રોડ અમદાવાદ લાવવામાં આવ્યા હતા અમદાવાદ રેલવે એસપીની ઓફિસમાં બંનેની વિધિવત ધરપકડ કરાયા બાદ પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી અને આજે બંને સૂત્રધારો ને ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે બચાવની કોર્ટમાં રજૂ કરાયા હતા
હત્યા કેસમાં જરૂરી પુરાવા એકઠા કરવા અને રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી માટે 10થી વધુ મુદ્દાને ધ્યાને રાખીને રિમાન્ડ માટેની માંગણી તપાસનીશ એજન્સી દ્વારા કરાઈ હતી પોલીસની દલીલોને ગ્રાહ્ય રાખી ને કોર્ટ બન્ને આરોપીઓના આગામી ૨૦મી નવેમ્બર સુધીના બાર દિવસના રિમાન્ડ આપ્યા હતા
બાઈટ...01.. મનીષ ગોકાણી
સ્પેશિયલ સરકારી વકીલ
બાઈટ...02... પી.પી.પીરોજીયા
ડીવાયએસપી
Conclusion: