ETV Bharat / state

Weather In Gujarat : રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, જાણો આજનું તાપમાન

author img

By

Published : Feb 13, 2022, 11:31 AM IST

રાજ્યમાં આજે લઘુતમ તાપમાનમાં વધારો (Increase in minimum temperature today) જોવા મળી રહ્યો છે. આ સાથે જ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, ત્યારે આજે રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 7 થી 16 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

Weather In Gujarat : રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, જાણો આજનું તાપમાન
Weather In Gujarat : રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, જાણો આજનું તાપમાન

કચ્છ: સમગ્ર રાજ્યના લઘુતમ તાપમાનમાં (Increase in minimum temperature today) ફરી નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે અને રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં લઘુતમ તાપમાન ફરીથી નીચું સરક્યું છે. આજે રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 7 થી 16 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. ગાંધીનગર અને કચ્છના નલિયામાં પારો સિંગલ ડિજિટમાં નોંધાયું છે.

હવામાન વિભાગની આગાહી

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી (Meteorological Department Forecast) મુજબ ફરી એકવાર લઘુતમ પારો બેથી ત્રણ ડિગ્રી નીચે ઊતર્યો છે. આજે રાજ્યભરમાં ફરી હવામાનમાં પલટો આવતા ઠંડીનો ચમકારો (Cold Temperature in Gujarat) અનુભવાયો હતો. આ ઉપરાંત આજે લઘુત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો નીચો સરકવાની સાથે ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Weather In Gujarat : કોલ્ડવેવની અસર તળે રાજ્ય ઠુંઠવાયું, જાણો આજનું લઘુતમ તાપમાન

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે

આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા નોંધાયેલ લઘુત્તમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે સિંગલ ડિજિટમાં 7.8 ડિગ્રી નોંધાયું છે તો ત્યાર બાદ ગાંધીનગર ખાતે 8.2, ભુજ ખાતે 13.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 13.2, જૂનાગઢમાં 13, બરોડામાં 13.2, અમદાવાદ ખાતે 10.7 અને કંડલા ખાતે 13.6, ભાવનગરમાં 14.2 , સુરતમાં 16.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: Gujarat Weather Update : ફેબ્રુઆરીની શરૂઆતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો આજનું તાપમાન

ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રી)

ક્રમમહાનગરોલઘુતમ તાપમાન
1અમદાવાદ10.7
2ગાંધીનગર8.2
3રાજકોટ13.2
4સુરત13.0
5ભાવનગર14.2
6જૂનાગઢ13.0
7બરોડા13.2
8નલિયા7.8
9ભુજ13.6
10કંડલા 13.6

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.