ETV Bharat / state

હવે કચ્છના આ દરિયા વિસ્તારમાંથી પકડાયા ચરસના પેકેટ... - જખૌ મોટા પીર બેટ

કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી એક વાર ચરસના 2 પેકેટ મળી આવ્યા છે. જખૌના મોટા પીર બેટના દરિયાઈ વિસ્તારમાં નેવી ઈન્ટેલિજન્સ (Navy Intelligence) અને પશ્ચિમ કચ્છ SOGને (West Kutch SOG) બિનવારસી હાલતમાં આ પેકેટ મળી (Hashish Packet captured from Kutch) આવ્યા હતા.

હવે કચ્છના આ દરિયા વિસ્તારમાંથી પકડાયા ચરસના પેકેટ...

author img

By

Published : May 13, 2022, 2:05 PM IST

કચ્છઃ સરહદી જિલ્લા કચ્છની દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. કચ્છનાં દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ (Hashish Packet captured from Kutch) મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે જખૌના મોટા પીર બેટના (Jakhau Mota Peer Bat) દરિયાઈ વિસ્તારમાંથી નેવી ઈન્ટેલિજન્સ (Navy Intelligence) અને પશ્ચિમ કચ્છ SOGને (West Kutch SOG) બિનવારસી હાલતમાં ચરસના 2 પેકેટ મળી આવ્યા છે.

જખૌ દરિયાઈ વિસ્તારમાંથી મળ્યા ચરસના 2 પેકેટ - કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત-પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમ જ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે. ત્યારે હવે કચ્છના જખૌ બંદર પાસેના મોટા પીર બેટના (Jakhau Mota Peer Bat) દરિયાઈ વિસ્તારમાંથી વિસ્તારમાંથી નેવી ઈન્ટેલિજન્સ (Navy Intelligence) અને પશ્ચિમ કચ્છ SOGને (West Kutch SOG) ફૂટ પેટ્રોલિંગ કરતા સમયે ચરસના 2 પેકેટ મળી આવ્યા છે.

આ પણ વાંચો- ગુજરાતમાં વધતો ચરસનો કાળો કારોબાર, દરરોજ આ પેકેટ આવે છે ક્યાંથી ?

ચરસના પેકેટ મરીન પોલીસને સોંપાયા - BSFના જવાનોએ કબજે કરેલા બિનવારસી ચરસના (Hashish Packet captured from Kutch) 2 પેકેટ વધુ તપાસ માટે મરિન પોલીસને સોંપવામાં આવ્યા છે તથા તપાસ એજન્સી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો અગાઉ આ વિસ્તારમાંથી જે પ્રકારના ચરસના પેકેટ મળી આવ્યા છે. તેવા જ પેકેટ આજે મળી આવ્યા છે.

આ પણ વાંચો- Pakistani Boat in Kutch: કચ્છમાં BSFને જોઈને પાકિસ્તાની માછીમારો કઈ રીતે ઊંધી પૂંછડીએ ભાગ્યા

જુદી જુદી એજન્સીઓએ 1483 ચરસના પેકેટ જપ્ત કર્યા - અગાઉ BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખૌ બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ લહેરોથી ધોવાઈ ગયેલા આ ચરસના પેકેટ (Hashish Packet captured from Kutch) ભારતમાં પ્રવેશે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ રિકવર કરી લીધા છે. 20 મે, 2020થી BSF અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા કુલ 1,483 ચરસ પેકેટ જપ્ત (Hashish Packet captured from Kutch) કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.