ETV Bharat / state

કચ્છમાં ગુજરાતનો સર્વપ્રથમ સોલાર સિસ્ટમથી ચાલતો આધુનિક કેટલફીડ પ્લાન્ટ શરૂ કરાયો - કેટલફીડ પ્લાન્ટ કચ્છ

પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે જરૂરી પ્રોટીન, ફાઇબર, મિનરલ વિટામિન જેવા પોષક તત્વો મળી રહે તેવો પશુઆહાર ઉત્પાદન કરતો ગુજરાતનો સર્વ પ્રથમ આધુનિક કેટલફીડ પ્લાન્ટ કચ્છમાં કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ, 55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

કચ્છમાં ગુજરાતનો સર્વપ્રથમ સોલાર સિસ્ટમથી ચાલતો આધુનિક કેટલફીડ પ્લાન્ટ શરૂ કરાયો

author img

By

Published : Jun 2, 2021, 4:08 PM IST

  • ગુજરાતનો સર્વપ્રથમ આધુનિક કેટલફીડ પ્લાન્ટ કચ્છમાં કાર્યરત
  • દરરોજનું 300 મેટ્રિક ટન પશુ આહારનું ઉત્પાદન
  • સમગ્ર પ્લાન્ટ સોલાર શક્તિથી સંચાલિત

કચ્છ: અંજાર તાલુકાના ચાંદરાણી ખાતે 55 કરોડના ખર્ચે સરહદ ડેરી કેટલફીડ પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં પશુઓનું ખાણદાણ વૈજ્ઞાનિક ઢબે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

કચ્છમાં ગુજરાતનો સર્વપ્રથમ સોલાર સિસ્ટમથી ચાલતો આધુનિક કેટલફીડ પ્લાન્ટ શરૂ કરાયો

દરરોજનું 300 મેટ્રિક ટન ઉત્પાદન

સરહદ ડેરી કેટલફીડ પ્લાન્ટમાં દરરોજ ખાણદાણનું 300 મેટ્રિક ટન 15 મોટી ગાડીઓ જેટલું ઉત્પાદન વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે છે. આ 300 મેટ્રિક ટન ખાણદાણના ઉત્પાદન માટે ખૂબ મોટા પ્રમાણમાં મજૂર વર્ગ તથા અધિકારી વર્ગ જરૂર હોય છે. પરંતુ, અહીં માત્ર ત્રણ અધિકારીઓ દ્વારા દરરોજ 300 મેટ્રિક ટન ઉત્પાદન કરીને આ પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: કચ્છમાં બન્નીના ઘાસિયા મેદાનમાં ગાંડા બાવળને દૂર કરી દેશી વનસ્પતિ ઉગાડવામાં આવશે

સમગ્ર પ્લાન્ટ સોલારથી સંચાલિત

ભાવનગર કેટલફિડ પ્લાન્ટના ઉદ્ઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોલાર પેનલથી ચાલતા પ્લાન્ટ બનાવવામાં આવે તો વીજળીની પણ બચત થાય અને ઈકોનોમિકલી પણ ડેરી ઉદ્યોગને ફાયદો થાય તેવું સૂચન કરવામાં આવ્યું હતું. આ સૂચનને ધ્યાનમાં રાખીને સરહદ ડેરી દ્વારા અંજાર તાલુકાના ચાંદરાણી ખાતે સોલાર શક્તિથી સંચાલિત કેટલફિડ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુ આહારનું ઉત્પાદન

આ પ્લાન્ટ સોલાર સિસ્ટમ સંચાલિત અને ફૂલી ઓટોમેટિકલી વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુ આહારનું ઉત્પાદન કરે છે. અહીં આજ સુધી એક પણ રૂપિયાના ખર્ચની વીજળી વાપરવામાં આવી નથી. આ પ્લાન્ટમાં હાલ પ્રોટીન , ફાઇબર, મિનરલ , કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન વગેરે જેવા જરૂરી પોષક તત્ત્વો ધરાવતું પશુ આહારનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટમાં માત્ર કાચોમાલ ખાલી કરવા અને તૈયારમાલ ગાડીમાં ચડાવવા માટે જ લોકોની જરૂર પડે છે બાકી તમામ પ્રક્રિયા ઓટોમેટીક થાય છે.

આ પણ વાંચો: RSS દ્વારા ભુજની જનરલ હોસ્પિટલના પરિસરનું સફાઇ અભિયાન હાથ ધરાયું

જુદાં જુદાં પશુ આહાર તથા તેના ફાયદાઓ

આ આધુનિક કેટલફીડ પ્લાન્ટ દ્વારા મકાઈ, કપાસીયા ખોળ, ચોખાની ભૂસી, રાયડાનો ખોળ, મગફળીનો ખોળ, કેલ્સાઈટ પાઉડર, વિટામિન અને મોલાસીસ વગેરે બનાવવામાં આવે છે. આ પ્લાન્ટમાં ઉત્પાદિત થતા પશુઆહારથી પશુઓની તંદુરસ્તી જળવાઈ રહે છે તથા દૂધ ઉત્પાદન ક્ષમતા વધે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આ પ્લાન્ટ વિશે ચેરમેને કહ્યું હતું કે, ફૂલી ઓટોમેટિક તથા સોલાર શક્તિથી સંચાલિત એવું કેટલફીડ પ્લાન્ટ લગભગ ભારતનો સર્વપ્રથમ પ્લાન્ટ કચ્છમાં સરહદ ડેરીનું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.