ETV Bharat / state

Gujarat Weather Update : રાજ્યના હવામાનમાં ફરી પલટો, જાણો આજનું તાપમાન - રાજ્યના લઘુતમ તાપમાન

રાજ્યમાં છેલ્લાં 3 દિવસોથી સમગ્ર લઘુતમ તાપમાનમાં (Gujarat Weather Update) ફરી વધારો જોવા મળ્યો હતો અને સાથે સાથે ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે આજે રવિવારે ફરી એકવાર લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે.

Gujarat Weather Update
Gujarat Weather Update
author img

By

Published : Feb 20, 2022, 10:25 AM IST

કચ્છ: સમગ્ર રાજ્યમાં ફરી હવામાનમાં પલટો (Gujarat Weather Update) આવ્યો છે. આજે રવિવારે રાજ્યમાં તાપમાનનો પારો પાછો નીચે સરક્યો છે અને સાથે જ ઠંડીનો ચમકારો પણ સવારના ભાગમાં જોવા મળ્યો છે. જ્યારે ભરબપોરે તો ઉનાળા જેવું વાતાવરણ સર્જાય રહ્યું છે. આથી, લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનો ચમકારો પૂર્ણતાના આરે, શું છે સ્થિતિ

સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું

રાજ્યમાં આજે હવામાન વિભાગ (Meteorological Department Forecast) દ્વારા નોંધાયેલા લઘુત્તમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 11.0 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત, ગાંધીનગર ખાતે 11.8, ભુજ ખાતે 17.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વધુમાં મહાનગરોની વાત કરવામાં આવે તો, રાજકોટમાં 15.0, જૂનાગઢમાં 16.0, બરોડામાં 17.0, અમદાવાદ ખાતે 13.4 અને કંડલા ખાતે 18.1, ભાવનગરમાં 17.8 , સુરતમાં 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો : જાણો આ વાતાવરણમાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !

સૌથી વધારે મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું

આ ઉપરાંત મહત્તમ તાપમાનના આંકડા મુજબ, રાજ્યમાં સૌથી વધારે મહત્તમ તાપમાન રાજકોટ ખાતે 34.9 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત, ગાંધીનગર ખાતે 33.6, નલિયા ખાતે 33.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે કંડલામાં 33.0, જૂનાગઢમાં 34.0, બરોડામાં 32.8 અમદાવાદ ખાતે 34.2 અને ભુજ ખાતે 34.0, ભાવનગરમાં 31.9, સુરતમાં 32.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

ક્રમમહાનગરોલઘુતમ તાપમાન
1અમદાવાદ13.4
2ગાંધીનગર11.8
3રાજકોટ15.0
4સુરત18.4
5ભાવનગર17.8
6જૂનાગઢ16.0
7બરોડા17.0
8નલિયા11.0
9ભુજ17.6
10કંડલા18.1

ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)

ક્રમમહાનગરોલઘુતમ તાપમાન
1અમદાવાદ34.2
2ગાંધીનગર33.6
3રાજકોટ34.9
4સુરત32.6
5ભાવનગર31.9
6જૂનાગઢ34.0
7બરોડા32.8
8નલિયા33.2
9ભુજ34.0
10કંડલા3..0

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.