ETV Bharat / state

Gujarat Weather Update : રાજ્યમાં ઠંડીનો ચમકારો પૂર્ણતાના આરે, જાણો આજનું તાપમાન - COLD WAVE iN GUJARAT

સમગ્ર રાજ્યના લઘુતમ તાપમાનમાં (Gujarat Weather Update) ફરી વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં જવે ઠંડીનો ચમકારો રહ્યો નથી અને જાણે હવે શિયાળાની અસર પૂર્ણ થવા આવી છે તેમ આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય તાપમાન નોંધાયું છે.

Gujarat Weather Update
Gujarat Weather Update
author img

By

Published : Feb 19, 2022, 10:14 AM IST

કચ્છ: સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી (Meteorological Department Forecast) મુજબ ફરી હવામાનમાં પલટો આવ્યો છે.આજે રાજ્યમાં તાપમાનનો (Gujarat Weather Update) પારો પાછો ઉપર ચઢ્યો છે અને સાથે જ ઠંડીનો ચમકારો પણ ઘટ્યો છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં આજે લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી 20 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનો ચમકારો નહિવત્, રાજ્યમાં સામાન્ય તાપમાન નોંધાયું

સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું

આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા નોંધાયેલ લઘુતમ તપામાનાના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 13.5 ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગર ખાતે 16.8 ભુજ ખાતે 17.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 16.3, જૂનાગઢમાં 17.0, બરોડામાં 17.4, અમદાવાદ ખાતે 17.8 અને કંડલા ખાતે 17.4, ભાવનગરમાં 19.0 , સુરતમાં 19.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો : વન્ય પ્રાણીઓને હાડ થીજવતી ઠંડીથી રક્ષણ આપવા માટે સુરત કોર્પોરેશન જાગ્યું

સૌથી વધારે મહત્તમ તાપમાન ભુજમાં નોંધાયું

રાજ્યમાં મહત્તમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહત્તમ તાપમાન કંડલા ખાતે 34.6 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર ખાતે 32.0, નલિયામાં 32.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 34.1, જૂનાગઢમાં 33.0, બરોડામાં 33.8 અમદાવાદ ખાતે 33.7 અને ભુજ ખાતે 33.7, ભાવનગરમાં 31.7, સુરતમાં 33.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રી)

ક્રમમહાનગરોલઘુતમ તાપમાન
1અમદાવાદ17.8
2ગાંધીનગર16.8
3રાજકોટ16.3
4સુરત19.5
5ભાવનગર19
6જૂનાગઢ17.0
7બરોડા17.4
8નલિયા13.5
9ભુજ17.3
10કંડલા17.4

ગુજરાતના મહાનગરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રી)

ક્રમમહાનગરોલઘુતમ તાપમાન
1અમદાવાદ33.7
2ગાંધીનગર32
3રાજકોટ34.1
4સુરત33.0
5ભાવનગર31.7
6જૂનાગઢ33
7બરોડા33.8
8નલિયા32.5
9ભુજ33.7
10કંડલા34.6

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.