ETV Bharat / state

Gujarat Weather Report : હવે ક્યારે હિટવેવનો સામનો કરવો પડશે? - Temperature in Gujarat

રાજ્યના તાપમાનમાં છેલ્લા થોડાક દિવસોથી નોંધપાત્ર (Gujarat Weather Report) ફેરફાર નોંધાઈ રહ્યો છે. મહત્તમ તાપમાનનો (Maximum Temperature Today) પારો પણ દિવસેને દિવસે ઉપર ચડી રહ્યો છે. અને ગરમીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં આગામી 4 દિવસ હિટવેવની અસર (Impact of Hitwave in Gujarat) આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Report : હવે ક્યારે હિટવેવનો સામનો કરવો પડશે?

author img

By

Published : Apr 25, 2022, 10:37 AM IST

કચ્છ : રાજ્યમાં હિટવેવની આગાહી વચ્ચે ગરમીનું (Gujarat Weather Report) પ્રમાણ વધ્યું છે. તો આજે પણ રાજ્યના મહાનગરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રી પાર પહોંચ્યો હતો.રાજ્યના હવામાનમાં અગાઉની સરખામણીએ નોંધપાત્ર વધારો નોંધાયો છે રાજ્યના જિલ્લાઓમાં 1થી 3 ડિગ્રી વધારો નોંધાયો છે.રાજ્યના મહાનગર અમદાવાદ ખાતે 43.3 ડિગ્રી પહોંચી જતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.ત્યાર બાદ ગાંધીનગર ખાતે 42.5 ડિગ્રી પારો નોંધાયો છે.

ભારે તાપના કારણે બફારો અનુભવાશે - રાજ્યમાં ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘર માંથી (Maximum Temperature Today) બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતા જોવા મળી રહ્યા છે. હજી પણ ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે અને કાળઝાળ ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે. જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે.

આ પણ વાંચો : Gold Silver Price in Gujarat : રાજ્યમાં સોના ચાંદીના ભાવમાં ફરી કેટલો વધારો થયો, જાણો

હિટવેવની અસર - હવામાન વિભાગની આગાહી (Impact of Hitwave in Gujarat) મુજબ રાજ્યના સૌરાષ્ટ્ર, ગીર, સોમનાથ, વલસાડ, કચ્છ, પોરબંદર, ભાવનગર, અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ અને અમરેલી સહિતના શહેરોમાં હિટવેવની અસર વર્તાશે. આગાહી મુજબ રાજ્યમાં ગરમ પવનો ફૂંકાશે તેમજ લૂ પણ લાગશે જેથી કરીને જો જરૂર ન જણાય તો ઘરથી બહાર નીકળવાનું ટાળવું.

મહતમ તાપમાન - રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાન (Weather Update Gujarat) આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન અમદાવાદ ખાતે 43.3 ડિગ્રી ત્યાર બાદ ગાંધીનગર ખાતે 42.5, જૂનાગઢ અને બરોડા ખાતે 42.0, રાજકોટ ખાતે 41.8 ડિગ્રી, ભુજ ખાતે 41.4 ખાતે, ભાવનગર ખાતે 40.0 ડિગ્રી, સુરત ખાતે 39.1 ડિગ્રી, કંડલા ખાતે 38.4 ડિગ્રી, નલિયા ખાતે 37.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો : Petrol and Diesel Prices : ડીઝલના ભાવ પહોંચ્યા સદીની નજીક, પેટ્રોલની શું છે કિંમત, જાણો

ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લામહતમ
અમદાવાદ43.3
ગાંધીનગર42.5
રાજકોટ41.8
સુરત39.1
ભાવનગર40.0
જૂનાગઢ42.0
બરોડા42.0
નલિયા37.4
ભુજ41.4
કંડલા38.4

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.