ETV Bharat / state

Gujarat Weather Report: રાજ્યમાં તાપમાનનો પારો ચડ્યો ઉપર, હજી પણ ક્યાં કેટલી ઠંડી, જુઓ - હવામાન વિભાગની આગાહી

રાજયના હવામાનમાં પલટો આવ્યો છે અને લઘુત્તમ તાપમાનનો(Gujarat Weather Report) પારો નીચે સરક્યો હતો. સાથે સાથે ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો હતો. પરંતુ આજે રાજ્યમાં (Maximum Temperature Today) તાપમાનનો પારો ફરી ઉપર ચડ્યો છે. આજે રાજ્યમાં સામાન્ય તાપમાન નોંધાયું છે.

Gujarat Weather Report: રાજ્યમાં તાપમાનનો પારો ચડ્યો ઉપર, હજી પણ ક્યાં કેટલી ઠંડી, જુઓ

author img

By

Published : Feb 23, 2022, 10:01 AM IST

કચ્છ : સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી (Gujarat Weather Report) બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. રાત્રે અને વહેલી સવારે આંશિક ઠંડી તો દિવસે ગરમી અનુભવાઇ રહી છે. તો હજુ પણ આગામી દિવસોમાં વાતાવરણીય (Cold Temperature in Gujarat) વિષમતા જારી રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે રાજ્યના જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ઉપર ચડ્યો છે અને સામાન્ય તાપમાન નોંધાયું છે.

લઘુતમ - મહત્તમ તાપમાન

સમગ્ર રાજ્યમાં ફરી હવામાનમાં પલટો આવ્યો છે. આજે રાજ્યમાં તાપમાનનો પારો પાછો નીચે સરક્યો છે અને સાથે જ ઠંડીનો ચમકારો પણ સવારના ભાગમાં જોવા મળ્યો છે. જ્યારે ભરબપોરે તો ઉનાળા જેવું વાતાવરણ સર્જાય છે અને લોકોને ભારે ગરમીનો અહેસાસ થાય છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી થી 19 ડિગ્રી વચ્ચે નોંધાયો છે જ્યારે મહત્તમ તાપમાન 30 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

આ પણ વાંચોઃ Vibrant MOU 2022 : આર્સેલર મિતલ ગુજરાતમાં કુલ રુપિયા 1.66 લાખ કરોડનું સૂચિત રોકાણ કરશે, જાણો કેટલી રોજગારી સર્જાશે

નલિયામાં સૌથી ઓછું તાપમાન

આજે રાજ્યમાં હવામાન વિભાગ (Meteorological Department Forecast) દ્વારા લઘુત્તમ તાપમાન રાજ્યમાં સૌથી ઓછું નલિયા ખાતે 15.0 ડિગ્રી નોંધાયું છે. મહતમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહત્તમ (Maximum Temperature Today) તાપમાન જૂનાગઢ ખાતે 35.0 ડિગ્રી નોંધાયું છે.

ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લાતાપમાન
અમદાવાદ18.3
ગાંધીનગર18.2
રાજકોટ18.7
સુરત18.6
ભાવનગર17.0
જૂનાગઢ14.0
બરોડા18.4
નલિયા15.0
ભુજ18.2
કંડલા17.0

ગુજરાતના શહેરોમાં મહતમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લાતાપમાન
અમદાવાદ34.5
ગાંધીનગર33.0
રાજકોટ34.8
સુરત33.2
ભાવનગર31.1
જૂનાગઢ35.0
બરોડા33.7
નલિયા30.0
ભુજ32.2
કંડલા34.8

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.