ETV Bharat / state

વિનોદ ચાવડાના જન્મદિવસે યુવાનોને ગિફ્ટ, ખેલ મહોત્સવ અને રોજગાર ભરતી મેળાની જાહેરાત - સાંસદ જોબ ફેર

કચ્છ સાંસદ વિનોદ ચાવડાના જન્મદિવસે મોરબીના યુવાનો માટે ખેલ મહોત્સવ અને રોજગાર મહોત્સવની જાહેરાત કરવામાં આવી હતી. સાંસદે ખાસ કરીને યુવાનો માટે આ આયોજન દ્વારા જિલ્લાના યુવાનોને રોજગારી અને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય છે.

વિનોદ ચાવડાના જન્મદિવસે યુવાનોને ગિફ્ટ,  ખેલ મહોત્સવ અને રોજગાર ભરતી મેળાની જાહેરાત

author img

By

Published : Mar 6, 2020, 5:36 PM IST

કચ્છઃ સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં સાંસદ યુવા ઉત્કર્ષ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાના આગેવાનો, યુવાનો જીગર છેડા, ઘનશ્યામ ઠક્કર, અજય ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના 11 લોકોની સમિતિ આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવ અને સાંસદ જોબ ફેરનું આયોજન કરશે.

વિનોદ ચાવડાના જન્મદિવસે યુવાનોને ગિફ્ટ, ખેલ મહોત્સવ અને રોજગાર ભરતી મેળાની જાહેરાત

કચ્છમાં વિનાશક ભૂકંપ બાદ ઔદ્યોગિક વિકાસને પગલે ઔદ્યોગિક કંપનીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારીની તક મળી રહે તે માટે આ જોબ ફેરનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, કચ્છના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવશે.પ્રશિક્ષણ તાલીમ ઉપરાંત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.