ETV Bharat / state

અંજારમાં જુગાર ધામનો પર્દાફાશ, પોલીસે 16 જુગારી પકડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો - Anjar Police Raid

અંજાર શહેર પોલીસે બાતમીના આધારે રેડ પાડી 16 જુગારીઓને 8.12 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં છે. અંજાર પોલીસ સ્ટેશન ખાતે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Anjar Police Caught Gambling Den , Anjar Police Caught 16 Gamblers , Anjar Police Raid

અંજારમાં જુગાર ધામનો પર્દાફાશ, પોલીસે 16 જુગારી પકડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો

author img

By

Published : Sep 14, 2022, 5:13 PM IST

અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ ડી સીસોદીયા અને તેમની ટીમે બાતમીના આધારે અંજાર જનરલ હોસ્પિટલ પાછળ હિતેશ પ્રેમજી સોરઠીયા નામના વ્યક્તિના ઘરે રેડ પડી હતી. પોલીસને બાતમી મળી હતી કે હિતેશ બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમાડી રહ્યો છે. પોલીસે રેડ પાડી 16 લોકોને 1,06,700ની રોકડ રકમ, 80,500ની કિંમતના 17 મોબાઈલ ફોન, 6.25 લાખની કિંમતની 10 મોટર સાયકલ મળી કુલ 8.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓ અંજાર પોલીસ દ્વારા ઝડપાયેલા શકુનિઓમાં હિતેશ સોઠીયા, સુનીલ બળવંતરાય બારોટ, હિરેન જયંતીભાઈ પટેલ, હિરેન નરોત્તમભાઈ સોરઠીયા, ભાવેશ શામજીભાઈ સોરઠીયા, ભરત જેરામભાઈ ઠક્કર, વિશાલ જયંતીભાઈ ગુંસાઈ, વિનોદ ધરમશી સોરઠીયા, નરેશ લાલજી મહેશ્વરી, જયંતીગર બાબુગર ગુંસાઈ, જીતેશ રવિભાઈ ટાંક, અશ્વિન નરશીભાઈ હડીયા, વિજય હિરાલાલ સોરઠીયા, ભાવેશ વલમજી સોરઠીયા, જીગર રમણિકલાલ ઠક્કર અને ધૃવ પ્રવીણભાઈ વ્યાસનો સમાવેશ થાય છે. અંજાર પોલીસે અંજાર પોલીસ સ્ટેશને તમામ 16 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Anjar Police Caught Gambling Den , Anjar Police Caught 16 Gamblers , Anjar Police Raid

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.