ETV Bharat / state

પોલીસે અચાનક દરોડા પાડીને બગાડી જુગારીઓની બાજી - adipur police station news

કચ્છમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જુગાર રમતા 18 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જિલ્લાની પોલીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનું વિચારી જુગારીઓ જુગાર રમતા હતા. જોકે પોલીસે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા. pm modi gujarat visit news, gamblers arrested in kutch gujarat.

પોલીસે અચાનક દરોડા પાડીને બગાડી જુગારીઓની બાજી

author img

By

Published : Aug 29, 2022, 11:06 AM IST

કચ્છ હિન્દી ફિલ્મોમાં અનેક વખત સાંભળ્યું છે કે, કાનૂન કે હાથ બહોત લંબે હોતે હૈ. આ જ વાત સાચી સાબિત થઈ છે કચ્છમાં. અહીં આદિપુર પોલીસે (adipur police station news) મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક મકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસે અહીંથી 18 જુગારીઓની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે 2.05 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનું વિચારી રમતા હતા જુગાર આ તમામ જુગારીઓ એમ જ સમજતા હતા કે, પોલીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં (narendra modi kutch visit) વ્યસ્ત છે. તેમની આ જ ગેરસમજ તેમને ભારે પડી ને પોલીસે બાતમીના આધારે તેમને ઝડપી (gamblers arrested in kutch gujarat) પાડ્યા હતા.

પોલીસને મળી હતી બાતમી પૂર્વ કચ્છના આદિપુર પોલીસ સ્ટેશનના (adipur police station news) PSI એસ. એસ. તિવારીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનનો (adipur police station news) સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે પોલીસે મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હરજી રાણશી ગઢવીના રહેણાક મકાનમાં જુગાર રમવાના સ્થળ પર દરોડા પાડ્યા હતા. અહીં જામ દેવરાજભાઈ ગઢવી બહારથી હારજીતનો જુગા૨ ૨માડતો હતો. તો પોલીસે દરોડા પાડી 18 જુગારીઓને રંગેહાથ ઝડપી (gamblers arrested in kutch gujarat) પાડ્યા હતા.

આ પણ વાંચો વિસનગરમાં ઉમિયા ફાઇનાન્સ કંપનીમાં પોલીસના દરોડા, જુગાર રમતા 8 નબીરા ઝડપાયા

આ આરોપીઓ ઝડપાયા રામ દેવરાજ ગઢવી, શ્યામ ઉર્ફે કરણ નાગશી ગઢવી, કાનજી હીરજી દેવીપૂજક, રમેશ રેવા દેવીપૂજક, નારાયણ વિશ્રામ ગઢવી, પ્રહલાદ વેલજી દેવીપૂજક, વિજય કિશન દેવીપૂજક, અશ્વિન પરબત દેવીપૂજક, રમેશ નરશી દેવીપૂજક, કિશન નરશી દેવીપૂજક, રામ જખુ ગઢવી, સામરા માણેક બારોટ, ખેંગાર જેઠા ગઢવી, સુખદેવ ભીમશી ગઢવી, હરી વાલજી ગઢવી, મયુર રવા રાજગોર, જતીન હરેશ ઠક્કર અને શિવરાજ બુધા ગઢવી.

આ પણ વાંચો State Monitoring Cell In Lunawada: લુણાવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગાર ધામ ઝડપાયું

પોલીસે 2.05 લાખ રોકડ કબજે કરી પોલીસે આરોપીઓ પાસેથી 2,05,700 ૨ોકડ રકમ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી (adipur police station news) હાથ ધરી છે. આ કામગીરીમાં આદિપુર પોલીસ સ્ટેશનના (adipur police station news) PSI એચ.એસ.તિવારી તથા ASI ભૂપેન્દ્રસિંહ જાડેજા તથા શૈલેન્દ્રસિંહ ઝાલા તથા હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ દેવલ તથા દિનેશ પરમાર તથા વિક્રમસિંહ હડયલ તથા કોન્સ્ટેબલ હરદેવસિંહ ચૂડાસમા તથા ૨ાકેશ ચૌધરી જોડાયા (gamblers arrested in kutch gujarat) હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.