તેમની સ્મશાન યાત્રા તા 20 જુલાઈના શનિવારે સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાન બાબાવાડી માંડવી ખાતેથી નીકળશે. તેમના પરીવારમાં પતિ સુરેશ મહેતા, પુત્ર નિહાર મહેતા, પુત્રવધુ અને બે જોડીયા પૌત્ર લવ-કુશ છે. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના અંતિમ સંસ્કાર માંડવી ખાતે કરાશે. પ્રાર્થનાસભા તા. 22 જુલાઈના સોમવારે માંડવી ખાતે સાંજે 4થી 6 વાગ્યા સુધી યોજાશે.
ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાના ધર્મપત્નીનું 79 વર્ષની વયે નિધન
કચ્છ: ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાના ધર્મપત્ની ઈન્દિરાબેન મહેતાનું શુક્રવારે 79 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કેન્સરની બિમારીથી પિડીત હતા અને છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં આઈસીયુમાં હતા.
ફાઈલ ફોટો
તેમની સ્મશાન યાત્રા તા 20 જુલાઈના શનિવારે સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાન બાબાવાડી માંડવી ખાતેથી નીકળશે. તેમના પરીવારમાં પતિ સુરેશ મહેતા, પુત્ર નિહાર મહેતા, પુત્રવધુ અને બે જોડીયા પૌત્ર લવ-કુશ છે. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના અંતિમ સંસ્કાર માંડવી ખાતે કરાશે. પ્રાર્થનાસભા તા. 22 જુલાઈના સોમવારે માંડવી ખાતે સાંજે 4થી 6 વાગ્યા સુધી યોજાશે.
R GJ KTC 04 19JULY INDIRA MAHETA NIDHAN SSCRTIP 7202731
LOCAIOTN- MANDVI
DATE 19 JULY
તેમની સ્મશાન યાત્રા તા 20 જુલાઈના શનિવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસસ્થાન બાબાવાડી માંડવી ખાતેથી નિકળશે. તેમના પરીવારમાં પતિ સુરેશ મહેતા, પુત્ર નિહાર મહેતા, પુત્રવધુ અને બે જોડીયા પૌત્ર લવ-કુશછે. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના અંતિમ સંસ્કાર માંડવી ખાતે કરાશે. પ્રાર્થનાસભા તા. 22 જુલાઈના સોમવારે માંડવી ખાતે સાંજ 4તી 6 વાગ્યા સુધી યૌજાશે.