ETV Bharat / state

જુઓ કચ્છમાં છે આ તાકાત, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે 'ખડીર બેટ' - gujarati news

કચ્છઃ અમિતાભ બચ્ચનની આ લાઈન 'કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા' થી દેશ-વિદેશમાં કચ્છ એક પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યું છે. ત્યારે કચ્છના પ્રવાસનમાં અનેક જગ્યાઓનો વધારો કરવામં આવી રહ્યો છે. ત્યારે હડપ્પન સંસ્કૃતિની ધરોહર સાઈટ ગણાતી ધોળાવીરાની બાજુમાં જ હડપ્પન સંસ્કૃતિનું વૈવિધ્ય ધરાવતા ખડીર બેટને પ્રવાસી સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકારે ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ હેઠળ તૈયારી શરૂ કરી છે.

tourist-destination
author img

By

Published : Sep 10, 2019, 3:54 AM IST

Updated : Sep 10, 2019, 5:11 AM IST

આ ખડીર બેટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પૂર્વ જિલ્લા કલેકટર રેમ્યા મોહને 1.5 કરોડની પ્રથમ ગ્રાન્ટ ફાળવી છે. મ્યુઝિયમ તથા સંશોધન અર્થે આવતા વૈજ્ઞાનિક અને છાત્રો માટે આ વ્યવસ્થા તેમજ ફોસિલ્સ પાર્ક બહાર ટાવર રણના દર્શન કરવા હેતુથી ઊભુ કરાશે. ફોસિલ્સ પાર્કમાં 17 મીટર લાંબુ ફોસિલ્સ ફાઇબરમાં મૂકવામાં આવશે.

મુખ્ય વનસંરક્ષક એ.સી. પટેલ, ડી.એફ.ઓ. વિહોલ, આર.એફ.ઓ. ચેતન પટેલે જણાવ્યું હતું કે, આ વૃક્ષોનો નજારો જોવા માટે દરરોજ અસંખ્ય પર્યટકો આવે છે. કુદરતી રીતે વિશાળ ડુંગરની કોતરો અને રણ વિસ્તારના કાંઠે આવેલ ડાયનાસોર યુગના આ સ્થળ પર આવેલા અન્ય અવશેષો અંગે પણ કાર્બન ટેસ્ટ માટે વનતંત્રએ કમર કસીને દુનિયા સમક્ષ જુરાસિક યુગ ઉજાગર કરવા માટેની તૈયારી દર્શાવી છે.

જુઓ કચ્છમાં છે આ તાકાત, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે 'ખડીર બેટ'

ધોળાવીરાથી 12 કિ.મી. દૂર છપરીયા રખાલના રણ કિનારે તત્કાલીન આર.એફ.ઓ. અશોક બી. ખમારના માર્ગદર્શન હેઠળ વન કર્મચારી પ્રભુભાઇ કોલીએ નેચરલ એજ્યુકશન કેમ્પ દરમિયાન કરોડો વર્ષ પહેલાના વૃક્ષોના 30 જેટલા અશ્મિ શેધી કાઢ્યા હતા. જેને તત્કાલીન મુખ્ય વનસંરક્ષક આર.એલ. મીનાએ વડોદરા MS યુનિવર્સિટીના જિયોલોજિસ્ટ સાયન્ટીસ ડૉ.કે.સી.તિવારી પાસે કાર્બન ટેસ્ટ કરાવતા તે અશ્મિ ડાયનાસોર યુગના હોવાનું જણાવાયું હતું. રાપર ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેતન પટેલે જણાવ્યું હતું કે, શિરાની વાંઢ અને અમરાપરના 9 કિલોમીટર વિસ્તારમાં રણ દર્શન અને સેલ્ફીઝોન ઊભો કરાશે. શિયાળામાં આવતા વિદેશી પક્ષીના દર્શન માટે સુવિધા ઉપલબ્ધ થશે.

Intro:કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા.. કચ્છનું પ્રવાસન હવે એટલુ બધું વિકસ્યું છે કે કચ્છની અનેક જગ્યાએ ધીમેધીમે પ્રવાસનના કેન્દ્રમાં આવી રહી છે. ત્યારે હડપ્પન સંસ્કૃતિની ધરોહર સાઈટ ધોળાવીરાની બાજુમાં હડપ્પન સંસ્કૃતિ સહિત વૈવિધ્ય ધરાવતા ખડીરને પ્રવાસી સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકારે ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ હેઠળ તૈયારી શરૂ કરી છે. જુઓ સફદ રણ, ડુંગર, લાખો વર્ષ જુના અશ્મિ અને કુદરતનો નજારો આ અહેવાલમાં Body:

આ ખડીર બેટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પૂર્વ જિલ્લા કલેકટર રેમ્યા મોહને દોઢ કરોડ પ્રથમ ગ્રાંટ ફાળવતાં ફોસિલ્સ પાર્કમાં સત્તર મીટર લાંબું ફોસિલ્સ ફાઇબરમાં મૂકીને બતાવાશે. મ્યુઝિયમ તથા સંશોધનાર્થે આવતા વૈજ્ઞાનિક અને છાત્રો માટે વ્યવસ્થા તેમજ ફોસિલ્સ પાર્ક બહાર ટાવર રણના દર્શન કરવા હેતુથી ઊભું કરાશે.

મુખ્ય વન સંરક્ષક એ.સી. પટેલ, ડી.એફ.ઓ. વિહોલ, આર.એફ.ઓ. ચેતન પટેલે જણાવ્યું કે આ વૃક્ષોના અશ્મિનો નજારો જોવા માટે દરરોજના અસંખ્ય પર્યટકો આવે છે અને કુદરતી રીતે વિશાળ ડુંગરની કોતરો અને રણ વિસ્તારના કાંઠે આવેલા આ ડાયનાસોર યુગના આ સ્થળ પર આવેલા અન્ય અવશેષો અંગે પણ કાર્બન ટેસ્ટ માટે વન તંત્રએ કમર કસીને દુનિયા સમક્ષ જુરાસિક' યુગ ઉજાગર કરવા માટે તૈયારી રાજ્ય સરકારના ઇકો ટુરિઝમના સહયોગથી થઇ રહી છે.

. ધોરાવીરાથી બાર કિલોમીટર દૂર છપરીયા રખાલના રણ કિનારે તત્કાલીન આર.એફ.ઓ. અશોક બી. ખમારના માર્ગદર્શન હેઠળ વન કર્મચારી પ્રભુભાઇ કોલીએ નેચરલ એજ્યુકશન કેમ્પ દરમિયાન કરોડો વર્ષ પહેલાના વૃક્ષોના 30 જેટલા અશ્મિ શેધી કાઢયા હતા. જેને તત્કાલીન મુખ્ય વન સંરક્ષક આર.એલ. મીનાએ વડોદરા એમ.એસ. યુનિવર્સિટીના જિયોલોજિસ્ટ સાયન્ટીસ ડો. કે.સી. તિવારી પાસે કાર્બન ટેસ્ટ કરાવતા તે અશ્મિ ડાયનાસોર યુગના હોવાનું જણાવાયું હતું.

રાપર ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેતન પટેલે જણાવ્યું કે, શિરાની વાંઢ અને અમરાપરના નવ કિલોમીટર વિસ્તારમાં રણ દર્શન અને સેલ્ફીઝોન ઊભો કરાશે. શિયાળામાં આવતા વિદેશી પક્ષીના દર્શન માટે સુવિધા ઉપલબ્ધ થશે. ફોસિલ્સ પાર્ક સુધી આરસીસી માર્ગ બનશે.Conclusion:
Last Updated : Sep 10, 2019, 5:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.