ETV Bharat / state

રણોત્સવના લીધે વધ્યું મીઠામાવાનું વેચાણ, પ્રવાસીઓ 1 કરોડથી વધુનો માવો ખાઈ ગયા

કચ્છમાં બન્ની વિસ્તારમાં પ્રખ્યાત કચ્છી મીઠો માવો બનાવવાની કામગીરી (Kutch Sweet Mawa Demand sell increased) શરૂ થઈ ગઈ છે. આ વખતે રણોત્સવ (rann utsav 2022 Kutch) પણ શરૂ થતાં માવો બનાવતા વેપારીઓને આર્થિક ફાયદો થઈ રહ્યો છે. તો આ મીઠો માવો કઈ રીતે બનાવવામાં આવે છે. તેમ જ શું છે તેની વિશેષતા જોઈએ આ અહેવાલમાં.

રણોત્સવના કારણે વધ્યું મીઠા માવાનું વેચાણ, પ્રવાસીઓ આરોગે છે 1 કરોડથી વધુની કિંમતનો માવો

author img

By

Published : Dec 19, 2022, 2:08 PM IST

માવાની કિંમત 300થી 450 રૂપિયે કિલો

કચ્છ આમ તો કચ્છને કોઈ પણ ઓળખાણની જરૂર નથી. વધુમાં કચ્છની વાનગીઓ પણ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. આવી જ એક વાનગી છે કચ્છી મીઠો માવો. જિલ્લાના બન્ની વિસ્તારના ભીરંડીયારા, હોડકો, ધોરડો જેવા ગામના માલધારીઓ આ મીઠો માવો (Kutch Sweet Mawa) તૈયાર કરે છે. અગાઉ માવાનું વેચાણ ખૂબ ઓછા પ્રમાણમાં (Kutch Sweet Mawa Demand sell increased) થયું હતું. પરંતુ હાલમાં રણોત્સવ (rann utsav 2022 Kutch) શરૂ થતાં માલધારીઓને આર્થિક ફાયદો થઈ રહ્યો છે. સાથે જ બજારમાં રોનક પણ આવી છે.

રણોત્સવના કારણે આવી તેજી છેલ્લાં 2 વર્ષથી કોરોના મહામારીના કારણે સફેદ રણ અને રણોત્સવ (rann utsav 2022 Kutch) માણવા આવતા પ્રવાસીઓની અવરજવર પ્રમાણમાં ખૂબ ઓછી રહી હતી. આથી બન્ની વિસ્તારના ધોરડો અને તેની આસપાસના ગામોમાં બન્નીની ભેંસના દૂધમાંથી તૈયાર થતા શુદ્ધ માવાના (Kutch Sweet Mawa) વેચાણમાં ખોટ આવી હતી. તેમ જ બન્નીના માવા ઉદ્યોગને માઠી અસર થઈ હતી. પરંતુ હાલમાં પર્યટન સ્થળો ફરીથી પ્રવાસીઓથી (Tourists increased in Kutch) ધમધમી રહ્યા છે, જેનો લાભ સ્થાનિક વેપારીઓને પણ મળી રહ્યો છે અને બન્ની વિસ્તારના ગ્રામજનોને થઈ રહ્યો છે. આના કારણે માલધારીઓને અહીંના દૂધના માવાના વેચાણમાં મોટો ફાયદો થઈ રહ્યો છે.

કઈ રીતે બને છે કચ્છી મીઠો માવો કચ્છી મીઠા માવા અંગે વાતચીત કરતા વેપારી અલી મામદે જણાવ્યું હતું કે, કચ્છી મીઠો માવો (Kutch Sweet Mawa) એ બન્ની વિસ્તારની ભેંસના દૂધમાંથી બને છે અને સાથે સાથે તેમાં ખાંડનો પણ ઉપયોગ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આ મિશ્રણને 2થી 3 કલાક માટે ઉકાળવામાં આવે છે. 5 લિટર દૂધમાંથી 1 કિલો માવો બને છે. ક્યારેક ક્યારેક સારી ફેટવાળું દૂધ હોય છે. તો આમાંથી માવો બનાવ્યા બાદ ઘી પણ બને છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, આમ તો માવો દરેક જગ્યાએ બનતો હોય છે, પરંતુ ભીરંડીયારા ખાતે બનતા માવાનો સ્વાદ કંઇક અલગ જ હોય છે. કારણ કે, અહીંનું વાતાવરણ આ માવાને માફક હોય છે.

માવાની કિંમત 300થી 450 રૂપિયે કિલો ભીરંડીયારા ખાતે 20 જેટલા વેપારીઓ માવો વેચે છે. આમ, તો મુખ્યત્વે એક જ પ્રકારનો માવો બનાવે છે, પરંતુ કેટલાક વેપારીઓએ હાલમાં રણોત્સવને (rann utsav 2022 Kutch) ધ્યાનમાં રાખીને ડ્રાયફ્રુટ માવો પણ બનાવવાનું શરૂ કર્યું છે. દરરોજનું સરેરાશ દરેક વેપારી 15થી 20 કિલો માવાનું વેચાણ કરે છે અને દરરોજ કુલ 300થી 400 કિલો માવાનું વેચાણ થતું હોય છે. તથા સાદો માવો 300થી 350 રૂપિયે કિલો વેંચાતો હોય છે તથા ડ્રાયફ્રૂટ માવો 400થી 450 રૂપિયે કિલો વેચાતો હોય છે.

માવો વેચતા વેપારીઓ 1 કરોડથી વધારે રૂપિયાનો કરે છે વેપાર હાલમાં 26 ઓકટોબરથી રણોત્સવનો (rann utsav 2022 Kutch) રંગેચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે અને દિવાળી વેકેશનમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓની સંખ્યા સરહદી જિલ્લામાં જોવા મળી રહી છે. તેમાં સફેદ રણની મજા માણવા આવતા લોકો પરત જતા સમયે વિવિધ વસ્તુઓની ખરીદી કરે છે. તેમાં બન્નીના મીઠા માવાની પણ ખરીદી કરતા હોય છે. ચાર મહિના ચાલતા આ રણોત્સવ (rann utsav 2022 Kutch) દરમિયાન અંદાજે માવો વેંચતા વેપારીઓ 1 કરોડથી વધારે (Kutch Sweet Mawa Demand sell increased) રૂપિયાનો વેપાર કરતા હોય છે.

પ્રથમ વખત આવી વાનગી કરી ટેસ્ટ પ્રથમ વખત કચ્છી માવો ચાખતા નોઈડાના સવિતા લાલે જણાવ્યું હતું કે, પહેલાં ક્યારે આવી પ્રકારની ડીશ નથી આરોગી અને કચ્છમાં આવીને પ્રથમ વખત કચ્છી દાબેલી અને કચ્છી માવો જોયો અને ટેસ્ટ કર્યો અને ખૂબ જ મજા આવી અને કચ્છની અંદર પણ ખૂબ જ સારો અનુભવ થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.