ETV Bharat / state

Liquor in Kutch: આડેસર પોલીસે અનાજના બાચકાની આડમા લઈ જવાતો 45.27 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

રાપર તાલુકાના હાઇવે પટ્ટી(Highway strip of Rapar taluka) પર આડેસર પોલીસે નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી અને તે દરમિયાન PSI BG રાવલને ર્વ બાતમીના આધારે અનાજના બાચકાની આડમા 45,27,000ની કિંમતનો ભારતીય બનાવટનો દારૂનો જથ્થો અને ટ્રક સહિતના મુદામાલ પકડી પાડયા હતા.

author img

By

Published : Mar 31, 2022, 5:55 PM IST

Liquor in Kutch: આડેસર પોલીસે અનાજના બાચકાની આડમા કંઈ જવાતો 45.27 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

કચ્છ: રાપર તાલુકાના હાઇવે પટ્ટી પર આડેસર પોલીસે પૂર્વ બાતમીના આધારે અનાજના બાચકાની આડમા(Hide behind truckload of grain) 45,27,000ની કિંમતનો ભારતીય બનાવટનો દારૂનો જથ્થો અને ટ્રક સહિતના મુદામાલ સાથે બે શખ્શોને પકડી પાડયા હતા. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે પૂર્વ બાતમીના આધારે અનાજના બાચકાની આડમા 45,27,000ની કિંમતનો ભારતીય બનાવટનો દારૂનો જથ્થો અને ટ્રક સહિતના મુદામાલ સાથે બે શખ્શોને પકડી પાડયા હતા.

અનાજના બાચકાની આડમા - રાપર તાલુકાના હાઇવે પટ્ટી પર આડેસર પોલીસે નાઈટ પેટ્રોલીંગ(Police night patrol) કરી રહી હતી અને તે દરમિયાન PSI BG રાવલને ખાનગી રાહે મળેલી બાતમીના મળેલા કે ટ્રકમા અનાજના બાચકાની આડમા હરીયાણાની બનાવટના જથ્થાની(quantity of Haryana made) હેરફેર થઈ રહી છે જે આધારે રેડ પડતા દારૂની 14,280 બોટલો અનાજના બાચકાની આડમા લઈ જવામાં આવી રહી હતી જેને ઝડપી પાડવામાં આવ્યું હતું.

45,27,000ની કિંમતનો ભારતીય બનાવટનો દારૂનો જથ્થો

ઝડપાયેલ મુદ્દામાલ:

1) બ્લેન્ડર પ્રાઇડ અલ્ટ્રા પ્રિમીયમ વ્હિસ્કી: 60 નંગ કિંમત 51,000 રૂપિયા
2)સિગ્નેસચર રેર વ્હિસ્કી: 120 નંગ કિંમત 1,20,000
3)ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હિસ્કી: 2340 નંગ કિંમત 19,89,000
4)રોમનોવ વોડકા: 1140 નંગ કિંમત 5,70,000
5)મેડોવેલ્સ નં.1 સુપીરીયર વ્હિસ્કી ઓરીજનલ: 2940 નંગ કિંમત 10,29,000
6)ટ્યુબર્ગ પ્રિમીયમ સ્ટ્રોંગ બિયર: 7680 નંગ કિંમત 7,68,000
7) ટ્રક: કિંમત 20,00,000
8) મોબાઇલ ફોન:3 નંગ કિંમત 40,000
9) રોકડ રૂપિયા 10,000 મળીને પોલીસે કુલ 65,77,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પણ વાંચો: Alcohol Case in Junagadh : દૂધની આડમાં ઘુસાડવામાં આવતો 276 પેટી દારૂ જુનાગઢ પોલીસે કર્યો જપ્ત

બે શખ્શોની પકડી પાડવામાં આવ્યા - આડેસર પોલીસે કચ્છ જિલ્લામા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઘુસાડવાની પેરવી નાકામયાબ બનાવી હતી. કચ્છ પાસિંગની ટ્રક નંબર GJ 12BY 5870 સાથે રાજસ્થાનના ટ્રક ચાલક(Truck driver from Rajasthan) જેઠારામ ભેરારામ જાટ અને ગોસાઇરામ કિસ્તુરારામ જાટને પકડી પાડયા હતા. દારુનો જથ્થો ભરાવનાર જગદીશ નામના રાજસ્થાનના શખ્સ અને કચ્છમા દારૂ મંગાવનાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Destroy Alcohol in Surat : ઓલપાડ પોલીસની હદમાં ઝડપાયેલા કરોડાના દારૂ પર પોલીસનું બુલડોઝર

આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ - આ દારૂનો જથ્થો પકડી પાડવા સમયે બોર્ડર રેન્જ IG J R મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલના માર્ગદર્શન હેઠળ આડેસર PSI BG રાવલ શૈલેષ ચૌધરી, કાંતિસિંહ, વિજયસિંહ, ગાંડા ભાઈ, ભરતજી ઠાકોર, ઈશ્વર ભાઈ, મહેન્દ્રસિંહ અને ડ્રાઇવર નિકુલ ભાઈ વગેરે જોડાયા હતા. પોલીસ દ્વારા આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ PSI BG રાવલ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.