કચ્છઃ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ લક્ષણો સાથે ભૂજના માધાપરના 62 વર્ષિય પુરૂષને દાખલ કરી તેમના સેમ્પલ લેવાયા હતા. આ દર્દીનો સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ દર્દી સારવાર હેઠળ છે. બીજીતરફ તંત્રએ આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઈન કરવાની કામગીરી આદરી દીધી છે.
![નકોરોના અપડેટઃ ભૂજના માધાપરના એક વૃદ્ધનો રિપોર્ટ પોજિટિવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gjktc04kutchcashpositivescrtipphoto7202731_05042020190218_0504f_1586093538_827.jpeg)