ETV Bharat / state

કચ્છ જિલ્લામાં નશાબંધી અને વ્યસનમુક્તિ સપ્તાહનો આરંભ, જાગૃતિ રથ ગામે ગામે ફરશે - SP Saurabh Singhi

ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી કચ્છ જિલ્લામાં નશાબંધી અને વ્યસનમુક્તિ સાપ્તાહિક ઉજવણીનો પ્રારંભ કરાયો છે. ભુજમાં જિલ્લા પોલીસ વડાએ આ રથને સ્ટાર્ટ આપ્યો હતો. એક સપ્તાહ સુધી આ રથ જિલ્લાભરમાં ફરીને જાગૃતિ ફેલાવશે.

de-addiction week
કચ્છ જિલ્લામાં વ્યસનમુક્તિ સપ્તાહનો આરંભ
author img

By

Published : Oct 3, 2020, 1:15 AM IST

કચ્છઃ ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી કચ્છ જિલ્લામાં નશાબંધી અને વ્યસનમુક્તિ સાપ્તાહિક ઉજવણીનો પ્રારંભ કરાયો છે. ભુજમાં જિલ્લા પોલીસ વડાએ આ રથને સ્ટાર્ટ આપ્યો હતો. એક સપ્તાહ સુધી આ રથ જિલ્લાભરમાં ફરીને જાગૃતિ ફેલાવશે.

de-addiction week
કચ્છ જિલ્લામાં વ્યસનમુક્તિ સપ્તાહનો આરંભ

ભુજ નશાબંધી આબકારી વિભાગ દ્વારા શહેરમાં ગાંધીજીની પ્રતિમાથી આ જાગૃતિ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ભુજ એસ.પી સૌરભ સિંઘ, આબકારી ઈન્સ્પેકટર એ એસ ગોહિલ, સબ ઇન્સ્પેક્ટર એસ પી મારુ, બી એસ ડામોર, આઇએસ ડોડીયા અને કે એ ઠાકોરની ઉપસ્થિતિમાં રથને સ્ટાર્ટ અપાયો હતો. સાથે કોરોના મહામારીને ધ્યાને રાખીને જાગૃતિ પત્રિકા તેમજ માસ્કનું પણ વિતરણ કરાયું હતું.

de-addiction week
કચ્છ જિલ્લામાં વ્યસનમુક્તિ સપ્તાહનો આરંભકચ્છ જિલ્લામાં વ્યસનમુક્તિ સપ્તાહનો આરંભ

નશાબંધી આબકારી ઇનસ્પેક્ટર એ.એસ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત આબકારી વિભાગ દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી નશાબંધી અને વ્યસનમુક્તિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

જે અંતર્ગત જિલ્લામાં દર વર્ષે ભજન નાટક પ્રવચન સહિતના વિવિધ આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષ કોરોના મહામારીને ધ્યાને રાખીને જાગૃતિ રથ તૈયાર કરાયો છે. જે રથ સમગ્ર જિલ્લામાં ફરસે અને પત્રિકા વિતરણ સાથે જાગૃતિનું કામ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.