ETV Bharat / state

Cold Wave in Gujarat 2021: રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં થયો ઘટાડો, જાણો આજે કેટલું તાપમાન - Rise in temperature in the state

હવામાન વિભાગ દ્વારા(Gujarat Meteorological Department ) કચ્છ તેમજ સૌરાષ્ટ્ર માટે કોલ્ડ વેવની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવી હતી.પરંતુ રાજ્યમાં બે દિવસથી ઠંડીમાં ઘટાડો જોવા મળી(Rise in temperature in the state) રહ્યો છે. ત્યારે ગત અઠવાડિયે નલિયાનો પારો 11 વર્ષમાં ત્રીજી વખત 2.5 ડિગ્રી સુધી ગગડ્યો હતો. જોકે ત્યારબાદ પારો ધીમે ધીમે સામાન્ય થયો હતો. હવામાન વિભાગના અધિકારીએ (Cold Wave in Gujarat 2021)જણાવ્યું હતું કે આજે વાતાવરણની સ્થિતિ નોર્મલ છે.

Cold Wave in Gujarat 2021: રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં થયો ઘટાડો,જાણો આજે કેટલું તાપમાન

author img

By

Published : Dec 22, 2021, 12:51 PM IST

કચ્છ: હવામાન વિભાગ દ્વારા કચ્છ તેમજ સૌરાષ્ટ્ર માટે કોલ્ડ વેવની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં(Severe Cold Wave in Gujarat 2021 ) આવી હતી. કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો (Decrease in cold from day two)જોવા મળ્યો છે. કોલ્ડ વેવની આગાહી બાદ કચ્છના સૌથી ઠંડા મથક નલિયામાં આજે લઘુતમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયો હતો. જિલ્લામથક ભુજમાં આજે 15.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કંડલા પોર્ટ પર 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે કંડલા એરપોર્ટ પર 11.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયો છે.

આજે વાતાવરણની સ્થિતિ નોર્મલ રહેશે

સમગ્ર રાજ્યમાં આજે ગાંધીનગર અને અમદાવાદ સિવાયના તમામ જિલ્લાઓમાં 10 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું(Cold Wave in Gujarat 2021) છે. જિલ્લામાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. ગત અઠવાડિયે નલિયાનો પારો 11 વર્ષમાં ત્રીજી વખત 2.5 ડિગ્રી સુધી ગગડ્યો હતો. જોકે ત્યારબાદ પારો ધીમે ધીમે સામાન્ય થયો હતો. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આજે વાતાવરણની સ્થિતિ નોર્મલ છે.

કચ્છમાં છેલ્લા 2 દિવસથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો

જિલ્લા મથક ભુજ પણ સિંગલ ડિજિટમાં પહોંચ્યા બાદ ગઈકાલથી ફરી ડબલ ડિજિટમાં પહોંચ્યું છે. ઠંડા પવનના કારણે લોકોને સુસવાટા ભર્યા પવનનો અનુભવ કરવો પડી રહ્યો હતો. શહેરોમાં સાંજે અને વહેલી સવારે ઠેર ઠેર લોકો તાપણી કરતા દેખાઈ રહ્યા છે. જો કે છેલ્લા 2 દિવસથી કચ્છ જિલ્લામાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લાતાપમાન
અમદાવાદ 9.2 ડિગ્રી
ગાંધીનગર 6.5
રાજકોટ 12.3
સુરત 14.0
ભાવનગર 13.5
જૂનાગઢ 12.0
બરોડા 10.4
નલિયા 12.2
ભુજ 15.0
કંડલા 12.8

આ પણ વાંચોઃ સોની પિક્ચર્સ સાથે થશે ઝી એન્ટરટેઈનમેન્ટ મર્જ, બોર્ડે આપી સૈદ્ધાંતિક મંજૂરી

આ પણ વાંચોઃ RANVEER SINGH FILM 83: રણવીરનો લુક જોઈને કપિલ દેવ પોતે પણ ચોંકી ગયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.