ETV Bharat / state

Gujarat Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો ફરી વધ્યો, જાણો આજનું લઘુતમ તાપમાન - Cold snap in state again

સમગ્ર રાજ્યમાં (Gujarat Weather Update) છેલ્લા 3 દિવસથી સામન્ય તાપમાન હતું અને ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો પરંતુ આજે રવિવારે ફરીથી લઘુતમ તાપમાનનો (Cold Temperature in Gujarat) પારો નીચે સરક્યો છે અને ઠંડીનો ચમકારો ઠંડા પવન સાથે જોવા મળ્યો.

Gujarat Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો ફરી વધ્યો, જાણો આજનું લઘુતમ તાપમાન

author img

By

Published : Jan 23, 2022, 10:54 AM IST

કચ્છ: રાજ્યમાં હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર રાજ્યમાં આજે રવિવારે પણ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

આગાહી પૂર્ણ થતા ઠંડીનું પ્રમાણ વધ્યું

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસની (Western Disturbance) અસરને પગલે ઠેર ઠેર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ આ આગાહી પૂર્ણ થયા બાદ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ફરીથી લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા.

રાજ્યના શિતમથક નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું

હવામાન ખાતા (Meteorological Department) દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રવિવારે રાજ્યના જિલ્લાઓમાં 7 ડિગ્રીથી 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

ખાતે 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં વધ્યું હતું.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રી)

ક્રમમહાનગરોલઘુતમ તાપમાન
1અમદાવાદ 13.6
2ગાંધીનગર 12.7
3રાજકોટ 12.7
4સુરત 17.2
5ભાવનગર 15.3
6જૂનાગઢ12.0
7બરોડા 16.2
8નલિયા 7.8
9ભુજ 12.8
10કંડલા13.1

આ પણ વાંચો:

Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં થયો ઘટાડો, જિલ્લાઓમાં નોંધાયું સામાન્ય તાપમાન

Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું, જાણો આજનું તાપમાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.