ETV Bharat / state

CM રુપાણીની મુલાકાત પૂર્વે ભુજમાં તડામાર તૈયારીઓ, ભાજપની બેઠક યોજાઈ

કચ્છ: આગામી 30મી ઓગષ્ટે રાજયના મુખ્યપ્રધાન કચ્છની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ ભૂજમાં સ્વામીનારાયણ મંદિર દ્વારા મેઘલાડુના કાર્યક્રમ આયોજન કરાયું છે. તંત્રના અછત રાહત પુસ્તિકાના વિમોચન માટે પધારી રહેલા મુખ્યપ્રધાને અછત માટે પ્રથમ વખત કરેલી આગોતરી જાહેરાત સહિતના મુદ્દે લોકો ઉમંગ સાથે સમારોહમાં જોડાય તેની તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરાઈ છે.

rupani
author img

By

Published : Aug 28, 2019, 10:28 PM IST

કચ્છ ભાજપના પ્રમુખ કેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. જેમાં મુખ્યપ્રધાાનની મુલાકાતની તૈયારીઓની સમક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને કચ્છમાં ગત વર્ષે દુષ્કાળ જેવી હાલતમાં અછત કામગીરી સમય પહેલા શરૂ કરીને રાજય સરકારે સંવેદના દાખવી હતી.

ત્યારે મુખ્યપ્રધાનની મુલાકાત સમયે લોકો ઉમંથ સાથે જોડાય તેવી આશા ભાજપને છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પણ મુખ્યપ્રધાનના કાર્યક્રમને લઈ તમામ આયોજન થઈ રહ્યા છે. ભૂજમાં 30મીએ સવારે 9:30 કલાકે ભૂજ સ્વામીનારાયણ મંદિર ખાતે મેઘલાડું કાર્યક્રમનું આયોજન પણ તડામાર ચાલી રહ્યું છે.

Intro:આગામી 30મી ઓગષ્ટે રાજયના મુખ્યપ્રધાન કચ્છની એક દિવસની મુલાકાતે આવી રહયા છે. ભૂજમાં સ્વામીનારાયણ મંદિર દ્વારા મેઘલાડુ ના કાર્યક્રર્મનું આયોજન કરાયું છે , તંત્રના અછત રાહત પુસ્તિકાના વિમોચન માટે પધારી રહેલા મુખ્યપ્રધાને અછત માટે પ્રથમ વખત કરેલી આગોતરી જાહેરાત સહિતના મુદ્દે લોકો ઉમંગ સાથે સમારોહમાં જોડાય તેની તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરાઈ છે.

Body:કચ્છ ભાજપના પ્રમુખ કેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી જેમાં મુખ્યપ્રધાાનની મુલાકાતની તૈયારીઓની સમક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને કચ્છમાં ગત વર્ષે દુષ્કાળ જેવી હાલતમાં અછત કામગીરી સમય પહેલા શરૂ કરીને રાજય સરકારે સંવેદના દાખવી હતી ત્યારે મુખ્યપ્રધાનની મુલાકાત સમયે લોકો ઉમંથ સાથે જોડાય તેવી આશા ભાજપને છે.
બીજીતરફ તંત્ર દ્વારા પણ મુખ્યપ્રધાનના કાર્યક્રમને લઈ તમામ આયોજન થઈ રહયા છે. ભૂજમાં 30મીએ સવારે 9-30 કલાકે ભૂજ સ્વામીનારાયણ મંદિર ખાતે મેઘલાડું કાર્યક્રમનું આયોજન પણ તડામાર ચાલી રહયું છે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.