ETV Bharat / state

Causes of unseasonal rainfall : જાણો ચોમાસા સિવાયની ઋતુઓમાં પણ કયા કારણોસર વરસાદ વરસે છે - ગુજરાતમાં કમોસમી વરસાદ 2021

કમોસમી વરસાદથી ઊભા પાકમાં નુકસાની તો થાય જ છે, સાથે રોગચાળો પણ ફેલાય છે. તો કયા કારણોસર કમોસમી વરસાદ (Unseasonal rainfall in Gujarat 2021) પડે છે અને કયા ફેરફારોને લીધે આવું થતું હોય છે. તે અંગે Kutch Weather Department અધિકારી રાકેશકુમાર સાથે વાતચીત કરતાં તેમણે કારણો (Causes of unseasonal rainfall ) જણાવ્યા હતાં.

Causes of unseasonal rainfall : જાણો ચોમાસા સિવાયની ઋતુઓમાં પણ કયા કારણોસર વરસાદ વરસે છે

author img

By

Published : Dec 18, 2021, 4:58 PM IST

Updated : Dec 18, 2021, 5:23 PM IST

કચ્છઃ સમગ્ર રાજ્યમાં હાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને દિવસે ને દિવસે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યારે જો વરસાદની વાત કરવામાં આવે તો હાલ વાતાવરણમાં પરિવર્તનને કારણે ન માત્ર ચોમાસામાં જ, પરંતુ હવે તો ઉનાળા તથા શિયાળામાં પણ વરસાદ પડવા લાગ્યો છે. ચોમાસાની ઋતુમાં તો મેઘરાજા મન મૂકીને વરસે છે પરંતુ ક્યારેક ક્યારેક વાતાવરણીય પરિવર્તનને લીધે ઉનાળા તથા શિયાળાની ઋતુમાં પણ મેઘરાજા કમોસમી વરસાદના (Unseasonal rainfall in Gujarat 2021) રૂપે વરસે છે. તો કયા કારણોસર કમોસમી વરસાદ (Causes of unseasonal rainfall ) પડે છે અને વાતાવરણમાં ક્યાં ફેરફારોને લીધે આવું થતું હોય છે તે અંગે હવામાન વિભાગના અધિકારી (Kutch Weather Department) રાકેશકુમારે કારણો જણાવ્યા હતાં.

Causes of unseasonal rainfall વિશે હવામાન અધિકારી પાસેથી જાણો

આ પણ વાંચોઃ Damag brick kiln in Surat: કમોસમી વરસાદના લીધે ઈંટોના ભઠ્ઠાના માલિકોનું વર્ષ બગડ્યું

જાણો કયા કારણોસર શિયાળામાં પણ વરસાદ થાય છે?

સામાન્ય રીતે શિયાળામાં વેસ્ટર્ન વિસ્તારમાંથી લો પ્રેશર ઉદભવે છે તેના લીધે ક્યારેક કમોસમી વરસાદ વરસે છે. વેસ્ટર્ન વિસ્તારમાં જે લો પ્રેશર ઉદભવે છે તે અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઈ ભારતમાં પ્રવેશે છે અને કાશ્મીરની ઘાટીઓ સાથે ટકરાય છે તેના લીધે સામાન્ય રીતે શિયાળામાં વરસાદ (Causes of unseasonal rainfall ) પડતો હોય છે. સામાન્ય રીતે શિયાળામાં વરસાદ નોર્થ ઇન્ડિયામાં તથા કાશ્મીરમાં થતોં હોય છે. આ વાતાવરણીય પરિવર્તનની સેકેન્ડરી અસર પણ થતી હોય છે જેમાં ગુજરાતના અને રાજસ્થાનના વિસ્તારોમાં પણ શિયાળામાં વરસાદ (Unseasonal rainfall in Gujarat 2021) પડે છે અને તેના લીધે જ વાતાવરણમાં લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળે છે.

આ પણ વાંચોઃ gujarat in unseasonable rain: કયાં શહેરોમા ઠંડીનો પારો વધ્યો જાણો તે બાબતે...

ઉનાળામાં ગરમ પવનથી thunderstorm બને છે જેને કારણે કમોસમી વરસાદ વરસે છે

ઉનાળામાં કમોસમી વરસાદની વાત કરવામાં આવે તો તેના માટે ઘણા બધા કારણો જવાબદાર (Causes of unseasonal rainfall ) હોય છે. જેમ કે thunderstorm activity ગમે ત્યારે બની જતી હોય છે. ઉપરાંત ઉનાળામાં બહુ ગરમી વધી જતી હોય છે ત્યારે ગરમ હવા ઉપર જઈને thunderstormમાં રૂપાંતરિત થાય છે અને લોકલ વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal rainfall in Gujarat 2021) પડતો હોય છે. પરંતુ તે માત્ર 2-3 કલાક પૂરતું જ હોય છે. આવા પરિવર્તનના 3 સ્ટેજ હોય છે જેમાં devlope થવાનું, mature થવાનું અને પછી dissipate થવાનું અને આ કારણોસર વરસાદ પડે છે. ચોમાસામાં તો સાઉથ વેસ્ટ વીન્ડ આવતી હોય છે, જે સમુદ્રી વિસ્તારના અરેબિયન સીમાંથી ભેજ લઈને આવતી હોય છે તેને લીધે જ વરસાદ થતો હોય છે.

Last Updated : Dec 18, 2021, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.