ETV Bharat / state

Border Security Force patrolling: કચ્છના ક્રીક વિસ્તારમાંથી બીએસએફના જવાનોએ વધુ એક પાકિસ્તાની બોટ ઝડપી - માછીમારીના સાધનો

આજ રોજ મોડી બપોરના સમયે ભુજની BSFની ટુકડીના જવાનો સિરક્રીક નજીક લખપતવારી ક્રીક પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કેટલાક પાકિસ્તાની માછીમારી માટે આવેલી બોટને ઝડપી લેવામાં આવી છે. આવા નાપાક કૃત્યથી પાકિસ્તાન બાજ નહી આવે. એ વારંવાર આવી ધુસણખોરીનુ કારણ બનેલ છે.

Border Security Force patrolling: કચ્છના ક્રીક વિસ્તારમાંથી બીએસએફના જવાનોએ વધુ એક પાકિસ્તાની બોટ ઝડપી

author img

By

Published : Mar 11, 2022, 10:00 PM IST

કચ્છ: સીમા સુરક્ષા દળ (Border Security Force )દ્વારા કચ્છના લખપતના ક્રીક (Lakhpat Creek in Kutch)વિસ્તારમાંથી પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી બોટને ઝડપી લેવામાં આવી છે. આવા નાપાક કૃત્યથી પાકિસ્તાન બાજ નહી આવે. એ વારંવાર આવી ધુસણખોરીનુ કારણ બનેલ છે.

BSFની પેટ્રોલિંગ પાર્ટી દ્વારા ફિશિંગ બોટને જપ્ત કરી લેવાઈ

આજ રોજ મોડી બપોરના સમયે ભુજની BSFની ટુકડીના જવાનો સિરક્રીક નજીક લખપતવારી ક્રીક પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કેટલાક પાકિસ્તાની માછીમારો સાથે એક પાકિસ્તાની ફિશિંગ બોટ જણાઈ આવતા BSFની પેટ્રોલિંગ (BSF patrolling)તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પાકિસ્તાની ફિશિંગ બોટને (Pakistan Boat ) જપ્ત કરી લીધી હતી.

આ પણ વાંચો: પાકનું નાપાક કૃત્ય: પાકિસ્તાને 24 કલાકમાં 13 બોટ સાથે 78 માછીમારોનું કર્યું અપહરણ

બોટમાંથી કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું

કાદવ અને ભેજવાળા વિસ્તારનો લાભ લઈને પાકિસ્તાની ઘૂસણખોરો બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગી ગયા હતા. બોટમાંથી ઝડપાયેલી વસ્તુઓમાં માછીમારીની જાળ, માછીમારીના સાધનો(Fishing equipment), ખાદ્યપદાર્થો, પીવાના પાણીનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન (Search operation)શરૂ કરવામાં આવ્યું છે અને વિસ્તારમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. BSFના જવાનો દ્વારા હજી પણ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો: કચ્છના હરામીનાળામાંથી 2 ઘુસણખોર પકડાયા, સર્ચ ઓપરેશન શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.