ETV Bharat / state

Bhuj Municipality Pilot Project : કચ્છનું પ્રથમ પાયલોટ વેન્ડિંગ ઝોન બનાવવાનું કામ શરુ, ફેરીયાઓને મળશે સુવિધાઓ - ભુજ શેરી ફેરિયા સંગઠન

કચ્છમાં પ્રથમ કહી શકાય એવા વેન્ડિંગ ઝોનનું ભુજના ભાનુશાલીનગર ખાતે ભૂમિપૂજન (Bhuj Municipality Pilot Project )કરવામાં આવ્યું હતું. DAY NULM યોજના અંતર્ગત હુનરશાળા સંસ્થાના (Hunnarshala Foundation )આર્થિક સહયોગથી ભુજ હાટની બાજુમાં ઉભા રહેતા શેરી ફેરીયાઓ માટે વિવિધ સગવડ ધરાવતું "પાયલોટ વેન્ડિંગ ઝોન" બનાવવામાં આવશે.

Bhuj Municipality Pilot Project : કચ્છનું પ્રથમ પાયલોટ વેન્ડિંગ ઝોન બનાવવાનું કામ શરુ, ફેરીયાઓને મળશે સુવિધાઓ

author img

By

Published : Mar 29, 2022, 10:17 PM IST

કચ્છ : ભુજ હાટ પાસે બની રહેલા વેન્ડિંગ ઝોનની (Bhuj Municipality Pilot Project )આર્કિટેક અને એન્જીનિયર દ્વારા ઉત્કૃષ્ટ ફૂડકોર્ટ તરીકે ડિઝાઈન કરાઈ છે અને ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરના હસ્તે ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. આ વેન્ડિંગ ઝોન હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા ભુજ નગરપાલિકાના સહયોગથી homes in the city પ્રોગ્રામ હેઠળ ડિઝાઇન અને અમલીકરણ કરાયું છે.

વેન્ડિંગ ઝોન હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા ભુજ નગરપાલિકાના સહયોગથી બનશે

અનેક સુવિધાઓથી સજજ હશે વેન્ડિંગ ઝોન -આ પ્રોજેક્ટ (Bhuj Vending Zone)અંતર્ગત પાયાની સુવિધાઓ જેવી કે પેવિંગ, પાર્કિંગ,સ્ટ્રીટ લાઈટ,પીવાનું પાણી, બેઠક, શૌચાલય વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ પ્રોજેક્ટથી સાઇટનું બ્યુટીફીકેશન થશે, કચરાની સમસ્યામાં ઘટાડો થશે, લારીવાળાઓને વ્યવસાય વધશે અને સાથે સાથે ભુજના નાગરિકોને વેન્ડિંગ ઝોન (Bhuj Municipality Pilot Project )ઉપલબ્ધ થશે.

શેરી ફેરીયાઓ માટે વિવિધ સગવડ ધરાવતું
શેરી ફેરીયાઓ માટે વિવિધ સગવડ ધરાવતું "પાયલોટ વેન્ડિંગ ઝોન" બનાવવામાં આવશે

આ પણ વાંચોઃ Bhuj dumping station: ભુજ ડમ્પિંગ સાઈટનો સર્જાતો પહાડ પશુઓ તથા શહેરીજનો માટે નુકસાનકારક

વેન્ડિંગ ઝોનમાં 50થી 70 લારીઓ સમાવાશે -વેન્ડિંગ ઝોનના (Bhuj Municipality Pilot Project )આયોજનમાં લગભગ 50થી 70 લારીઓ સમાવવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં કુલ 14 લારી બનાવાશે. homes in the city કાર્યક્રમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ભારતીય સંસદમાં પસાર કરાયેલા street vendors act 2014 હેઠળ દરેક શહેર એ પોતાની વેન્ડિંગ કમિટીની રચના કરવી પડશે અને અર્બન ટાઉન પ્લાન તૈયાર કરવો પડશે આ town વેન્ડિંગ પ્લાનમાં શહેરમાં વિવિધ સ્થળોએ વેન્ડિંગ ઝોન સ્થાપના કરવાની રહેશે. ભુજ શહેરમાં આવા અનેક વેન્ડિંગ ઝોનની (Bhuj Vending Zone ) નગરપાલિકા દ્વારા દરખાસ્ત કરાઈ છે જે ભુજની ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા પાસ થયા બાદ અમલીકરણ કરવામાં આવશે.

શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ દૂર થશે: ભુજ શેરી ફેરિયા સંગઠન - ભુજ શેરી ફેરિયા સંગઠનના સાથી સ્થાપક અને નેશનલ હોકર ફેડરેશન ગુજરાત (National Hawker Federation Gujarat )શાખાના સેક્રેટરી મામદ લાખાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અનેક વર્ષની માંગણી અને ભુજ નગરપાલિકાના સાથ સહકારથી કચ્છના પ્રથમ વેન્ડિંગ ઝોનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. અમારી અપેક્ષાઓ છે કે હાથ ફેરિયાઓના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હોય છે તે આ વેન્ડિંગ ઝોન બની ગયા બાદ દૂર થશે.

સમગ્ર ભુજમાં વેન્ડિંગ ઝોન બનાવવા માગ - આ વેન્ડિંગ ઝોનમાં (Bhuj Municipality Pilot Project )એકદમ મોડર્ન માર્કેટ બનાવવામાં આવશે. જ્યાં સમગ્ર આધુનિક સુવિધાઓ ગ્રાહકો માટે તેમજ વેપારી ફેરિયાઓ માટે પણ ઉલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત શેરી ફેરિયા સંગઠનના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ભુજ નગરપાલિકા દ્વારા સમગ્ર ભુજમાં આવું આયોજન કરવામાં આવે જેથી કરીને શહેરીજનો અને શેરી ફેરિયાઓ દરેકને લાભ થાય.

આ પણ વાંચોઃ Plantation in Bhuj : ભુજના માર્ગો બનશે હરિયાળા, 50,000 વૃક્ષોનું કરાશે વાવેતર

નગરપાલિકા દ્વારા વેન્ડિંગ ઝોનનું proposalસ્વીકારવામાં આવ્યું હતું -ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, પાયલોટ વેન્ડિંગ ઝોનમાં પેવીંગ, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, શૌચાલય, વોશ બેસીન જેવી વ્યવસ્થાઓ હોમ્સ ઈન ધ સિટીના આર્થિક સહયોગથી કરવામાં આવશે. 72 લારી વાળાઓને એક જ સ્થળે એકઠાં કરવા માટે ભુજની હુન્નરશાળાએ (Hunnarshala Foundation )સંપર્ક સાધી સંમતિ મેળવી અને નગરપાલિકા સમક્ષ proposal મૂકવામાં આવ્યું હતું તે નગરપાલિકા દ્વારા (Bhuj Municipality Pilot Project )સ્વીકારવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો ભુજમાં આવા 16 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે- સૌપ્રથમ પાયલટ પ્રોજેક્ટ તરીકે 14 સ્ટોલ એક સરખા એક સરખા રંગના તૈયાર કરવામાં આવશે અને ડેવલોપિંગનો જે કઈ ખર્ચ છે તે હુન્નરશાળા (Hunnarshala Foundation ) ભોગવશે. ભુજ નગરપાલિકા દ્વારા પાણી,ગટર અને વીજળીની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જો આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો ભુજમાં આવા 16 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે અને વેન્ડિંગ ઝોન (Bhuj Municipality Pilot Project )બનાવવામાં આવશે.

હુન્નરશાળા દ્વારા 40 થી 50 લાખનો ખર્ચ કરવામાં આવશે -ભુજ શહેરમાં આવા વેન્ડિંગ ઝોન (Bhuj Municipality Pilot Project )બનાવવામાં આવશે તો દરેક લારીવાળાઓ અહીં જ આવી જશે. જેથી કરીને ગંદકીની સમસ્યા દૂર થશે, એક જ સ્થળે લારીઓ રહેશે, જેથી મેઈનેટેનન્સ પણ બરાબર થઈ શકશે. હુન્નરશાળા દ્વારા આ પાયલોટ વેન્ડિંગ ઝોન પાછળ 40 થી 50 લાખનો ખર્ચ કરવા જઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.