ETV Bharat / state

Bhuj Hat Exhibition 2022: ઓનલાઈન ખરીદીના જમાનામાં ભૂજ હાટ એક્ઝિબિશન બન્યું આકર્ષણનું કેન્દ્ર, કઈ કઈ વસ્તુ મળે છે, જુઓ

કચ્છમા ભુજ હાટ ખાતે હેન્ડિક્રાફ્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં (Bhuj Hat Exhibition 2022) આવ્યું છે. રાજ્યભરમાંથી વિવિધ કળાઓ સાથે જોડાયેલા કારીગરોએ અહીં ભાગ લીધો છે. જોકે, ઓનલાઈન શોપિંગના જમાનામાં પણ આ ભૂજ હાટ એક્ઝિબિશન (Bhuj Hat Exhibition 2022) લોકો માટે કઈ રીતે આકર્ષણનું કેન્દ્ર (Bhuj Hat Exhibition Center of Attraction) બન્યું છે. જોઈએ આ અહેવાલ.

Bhuj Hat Exhibition 2022: ઓનલાઈન ખરીદીના જમાનામાં ભૂજ હાટ એક્ઝિબિશન બન્યું આકર્ષણનું કેન્દ્ર, કઈ કઈ વસ્તુ મળે છે, જુઓ
Bhuj Hat Exhibition 2022: ઓનલાઈન ખરીદીના જમાનામાં ભૂજ હાટ એક્ઝિબિશન બન્યું આકર્ષણનું કેન્દ્ર, કઈ કઈ વસ્તુ મળે છે, જુઓ
author img

By

Published : Jan 31, 2022, 12:03 PM IST

કચ્છઃ ભૂજના ભૂજ હાટ ખાતે હેન્ડિક્રાફ્ટ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. અહીં રાજ્યભરમાંથી વિવિધ કલાઓ સાથે જોડાયેલા કારીગરોએ ભાગ લીધો છે. 30 જેટલા વિવિધ કળાઓ સાથે સંકળાયેલા સ્ટોલ અહીં મૂકવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં અનેક હેન્ડિક્રાફ્ટનું કાર્ય કરતા કારીગરો પોતાની કલાની સુવાસ દુનિયાભરમાં ફેલાવી રહ્યા છે. ત્યારે સ્થાનિક કારીગરોની કલા લોકો સમક્ષ ઉજાગર થાય તેવા હેતુથી કારીગરો દ્વારા બનાવેલી હસ્તકલાની ઉત્કૃષ્ટ વસ્તુઓના (Excellent handicraft items at the Hat Exhibition) હેન્ડિક્રાફ્ટ એક્ઝિબિશનનું ભૂજ હાટ ખાતે (Bhuj Hat Exhibition 2022) આયોજન કરવામાં આવ્યું છે.

જુદી જુદી કળા સાથે સંકળાયેલા કારીગરોએ લીધો ભાગ

આ પણ વાંચો- Launching of natural farming logo: ગાંધીનગરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ દોરતા અમિત શાહ

વિશાળ મહિલા ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ અમદાવાદના પ્રજ્ઞેશભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ હેન્ડિક્રાફ્ટ ડેવલપમેન્ટ કમિશનર ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા આ એક્ઝિબિશનને સ્પોન્સરશિપ આપવામાં આવી છે.આ એક્ઝિબિશનમાં બાંધણી, મોતીકામ, માટીકામ, ભરતકામ, મડવર્ક, ચર્મકામ, ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી વસ્તુઓનું પ્રદર્શન સાથે સાથે વેચાણ (Excellent handicraft items at the Hat Exhibition) કરવામાં આવી રહ્યું છે.

સ્થાનિક કારીગરોને આવક મળી રહે તે હેતુથી કરાયું આયોજન

આ પણ વાંચો- આંનદો ખેડૂતો... રાજ્ય સરકાર દ્વારા ટ્રેકટર સબસીડી અને મોબાઈલ સબસીડીમાં કરાયો વધારો

હાલના આ ઓનલાઈન શોપિંગના જમાનામાં લોકો ઓફલાઈન એટલે કે, રૂબરૂ આવા એક્ઝિબિશનમાં આવીને ખરીદી કરે તો સ્થાનિક કારીગરોને પણ આવક મળી શકે છે. આવા જ ઉદેશ્યથી ભૂજ હાટ ખાતે (Bhuj Hat Exhibition 2022) કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક કારીગરો માટે હેન્ડિક્રાફ્ટ એક્ઝિબિશનનું આયોજન કરી અને કારીગરોને પ્રોત્સાહન આપવામાં (Bhuj Hat Exhibition Center of Attraction) આવી રહ્યું છે.

હસ્તકળા કારીગરોને સરકાર તરફથી મળે છે મદદ

સરકાર દરેક કારીગરને દરરોજ 300 રૂપિયા આપે છે

આ એક્ઝિબિશનમાં ભાગ લીધેલા તમામ કારીગરોને સ્ટોલ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. તથા તમામ કારીગરોને સરકાર દ્વારા દરરોજ 300 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. એક્સિબિશનનો મુખ્ય હેતુ (Bhuj Hat Exhibition 2022) નાના કારીગરોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આથી તેમને ખ્યાલ આવે અને તેમની કળાને યોગ્ય વળતર મળે.

આ એક્ઝીબિશન ખાતે (Bhuj Hat Exhibition 2022) ચર્મકામ સાથે સંકળાયેલા સુમરાસર ગામના અજિત ભાટીએ જણાવ્યું હતું કે, છેલ્લા થોડા વર્ષોથી લોકોમાં ઓનલાઈન ખરીદીનું ચલણ વધ્યું હોતાં નાના ગામોમાં અસલ હસ્તકળા કારીગરી (Encouragement to handicraftsmen in Kutch) કરતા લોકોને નુકસાન વેઠવું પડી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે અનેક સ્થળો પર પ્રદર્શનમાં પોતાનું માલ વેચવા જતા હોઈએ. અત્યારે રણોત્સવ પણ ચાલી રહ્યો છે ત્યારે સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓના કારણે પણ અમારી કારીગરીને પ્રોત્સાહન (Encouragement to handicraftsmen in Kutch) મળે છે. હાલ ઓનલાઈન ખરીદી વધી છે ત્યારે સરકાર દ્વારા હસ્તકળા કારીગરો માટે યોજાતા આવા પ્રદર્શનો ખૂબ મદદરૂપ બને છે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.