ETV Bharat / state

કચ્છ સરહદે એલર્ટ, કેન્દ્રીય બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરીએ લીધી મુલાકાત - બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી

કચ્છ સરહદની માહિતી મેળવવા કેન્દ્રના બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી એન.એન.સિંહાએ સરહદની સૌથી અટપટ્ટી ક્રિકના હરામીનાળા વિસ્તારની મુલાકાત લીધી હતી.

kutch border
કચ્છ સરહદે એલર્ટ
author img

By

Published : Jan 24, 2020, 1:07 PM IST

Updated : Jan 24, 2020, 2:40 PM IST

કચ્છઃ જિલ્લાની સરહદની જાત માહિતી મેળવવા માટે પાંચ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રના બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી એન.એન.સિંહાએ સરહદની સૌથી અટપટ્ટી ક્રિકના હરામીનાળા વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓની સાથે જઇને પેટ્રોલિંગ સહિતની બાબતોની જાણકારી મેળવી હતી.

સરહદે એલર્ટ, કેન્દ્રીય બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરીએ લીધી મુલાકાત
કચ્છ સરહદના વ્યૂહાત્મક મહત્ત્વ વચ્ચે આ સીમા પર તૈનાત વિવિધ દળોની સતર્કતા ચકાસવા અને તેમને વધુ સજ્જ કરવાની જરૂરતની ચકાસણી માટે કેન્દ્રના ગૃહમંત્રાલય સંલગ્ન આ અધિકારીએ રવિવારથી કચ્છ સરહદે ભ્રમણ કર્યું હતું. કોટેશ્વરથી ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે બોટમાં હરામીનાળાની ભૌગોલિક અને સલામતીને લગતી બાબતો નિરીક્ષણ કરાયું હતું. પ્રજાસત્તાક દિવસ પૂર્વે દેશની સાથે કચ્છ સીમાએ પણ એલર્ટ છે, ત્યારે આ ઓફીસરની મુલાકાત યોજાઇ હતી.

BSFના ગુજરાત ફ્રન્ટીયરના આઇજી જી.એસ. મલિક, પોલીસ બોર્ડર રેન્જના આઇજી સુભાષ ત્રિવેદી, સીમાદળના ડીઆઇજી એસ.એસ. દબાસ, પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ તૌલંબિયા ઉપરાંત કોસ્ટગાર્ડ અને બીએસએફના અધિકારીઓ જોડાયા હતાં. આ અધિકારીઓએ બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી પાસે સરહદ પર જાપ્તો વધુ અસરકારક કરવાના પગલાંની વિગતે ચર્ચા કરી હતી.

Intro:આ સ્ટોરીની પીટીસી મોજો વડે મોકલી છે. ફોટો સ્કીપ્ટ સામેલ છે. Body:કચ્છની સરહદની જાત માહિતી મેળવવા માટે પાંચ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રના બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી એન.એન.સિંહાએ સરહદની સૌથી અટપટ્ટી ક્રિકના   હરામીનાળા વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓની સાથે જઇને પેટ્રોલિંગ સહિતની બાબતોની જાણકારી મેળવી હતી. 

કચ્છ સરહદના  વ્યૂહાત્મક મહત્ત્વ વચ્ચે આ સીમા પર તૈનાત વિવિધ દળોની સતર્કતા ચકાસવા અને તેમને વધુ સજ્જ કરવાની જરૂરતની ચકાસણી માટે  કેન્દ્રના ગૃહમંત્રાલય સંલગ્ન આ અધિકારીએ રવિવારથી  કચ્છ સરહદે ભ્રમણ કર્યું હતું.  કોટેશ્વરથી ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે બોટમાં હરામીનાળાંની ભૌગોલિક અને સલામતીને લગતી બાબતો નિરીક્ષણ કરાયું હતું.   પ્રજાસત્તાક દિવસ પૂર્વે દેશની સાથે કચ્છ સીમાએ પણ એલર્ટ છે ત્યારે આ અફસરની મુલાકાત યોજાઇ હતી.
બીએસએફના  ગુજરાત ફ્રન્ટીયરના આઇજી જી.એસ. મલિક, પોલીસની બોર્ડર રેન્જના આઇજી સુભાષ ત્રિવેદી, સીમાદળના ડીઆઇજી એસ.એસ. દબાસ, પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ તૌલંબિયા ઉપરાંત કોસ્ટગાર્ડ અને બીએસએફના અધિકારીઓ જોડાયા હતા.  અધિકારીઓએ  બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી પાસે સરહદ પર જાપ્તો વધુ અસરકારક કરવાના પગલાંની વિગતે ચર્ચા કરી હતી. 

વોકથ્રું રાકેશ કોટવાલ ભૂજ Conclusion:
Last Updated : Jan 24, 2020, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.