મળતી વિગતો મુજબ, સંગીતા સિંહે રવિવારના રોજ સવારે કચ્છ પહોંચ્યા હતા. તેમજ ભુજ ખાતે તેમણે ધોરડો સફેદ રણ, કાળા ડુંગર તથા ખાવડા વિસ્તારની મુલાકાત લીધી હતી. બપોર બાદ તેઓ દરિયાઈ સીમા પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. કચ્છ કલેકટર એમ.નાગરાજન, પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબીયા સહિત BSFના અધિકારીઓ તેમની સાથે જોડાયા હતા. માહિતી મુજબ તેમની મુલાકાત અને નિરીક્ષણ પાછળ આગામી સમયમાં થનારા આયોજન અંગે હોવાનું જાણવા મળે છે. જો કે તેને વિગતો સત્તાવાર રીતે સ્પષ્ટ થઇ શકી નથી.
રાજ્યના અધિક ગૃહ સચિવ સંગીતા સિંહે લીધી કચ્છ સરહદની મુલાકાત
કચ્છ: રાજ્યના અધિક ગૃહ સચિવ સંગીતા સિંહે કચ્છ સરહદની મુલાકાત લીધી હતી. અધિક ગૃહ સચિવ સંગીતા સિંહ પરિવાર સાથે કચ્છની મુલાકાતે આવ્યા હતા અને કચ્છના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જો કે તેમની આ મુલાકાતને સૂચક પણ ગણાવાઈ રહી છે.
મળતી વિગતો મુજબ, સંગીતા સિંહે રવિવારના રોજ સવારે કચ્છ પહોંચ્યા હતા. તેમજ ભુજ ખાતે તેમણે ધોરડો સફેદ રણ, કાળા ડુંગર તથા ખાવડા વિસ્તારની મુલાકાત લીધી હતી. બપોર બાદ તેઓ દરિયાઈ સીમા પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. કચ્છ કલેકટર એમ.નાગરાજન, પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબીયા સહિત BSFના અધિકારીઓ તેમની સાથે જોડાયા હતા. માહિતી મુજબ તેમની મુલાકાત અને નિરીક્ષણ પાછળ આગામી સમયમાં થનારા આયોજન અંગે હોવાનું જાણવા મળે છે. જો કે તેને વિગતો સત્તાવાર રીતે સ્પષ્ટ થઇ શકી નથી.
માહિતી મુજબ તેમની મુલાકાત અને નિરીક્ષણ પાછળ આગામી સમયમાં થનારા આયોજન અંગે હોવાનું જાણવા મળે છે જોકે તેને વિગતો સત્તાવાર રીતે સ્પષ્ટ થઇ શકી નથીConclusion: