ETV Bharat / state

કચ્છનાં દરિયામાંથી 150 કરોડના હેરોઇન સાથે 8 પાકિસ્તાની ઝડપાયા - ગુજરાત ATS

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) અને ભારતીય કૉસ્ટગાર્ડના સયુંકત ઑપરેશન દરમિયાન કચ્છના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. જેમાં, 8 પાકિસ્તાનીઓ સાથે 150 કરોડની કિંમતનું 30 કિલો હેરોઈન ડ્રગ્સ ઝડપાયું હતું.

કચ્છનાં દરિયામાંથી 150 કરોડના હેરોઇન સાથે 8 પાકિસ્તાની ઝડપાયા

author img

By

Published : Apr 15, 2021, 10:40 AM IST

Updated : Apr 15, 2021, 8:02 PM IST

  • દરિયામાંથી ઑપરેશનમાં બોટમાં સવાર 8 પાકિસ્તાનીઓ ઝડપાયા
  • આંતરરાષ્ટ્રીય બજારમાં 150 કરોડની કિંમતનુ હેરોઈનની ઝડપાયું
  • કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS એ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું

કચ્છ: જખૌ નજીકનાં દરિયામાં ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઑપરેશનમાં પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ ઑપરેશનમાં બોટમાંથી 8 પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે, પાકિસ્તાની બોટમાંથી ઝડપાયેલા 8 શખ્સો પાસેથી મોટા પ્રમાણમાં હેરોઇન પણ બરામદ કરવામાં આવ્યું છે. જેની, આ ઑપરેશનમાં 150 કરોડની કિંમતનું 30 કિલો હેરોઈન પણ ઝડપાયું હતું. હાલ, આ તમામ પાકિસ્તાનીઓને જખૌ લાવવામાં આવશે.

કચ્છનાં દરિયામાંથી 150 કરોડના હેરોઇન સાથે 8 પાકિસ્તાનીઓ ઝડપાયા

આ પણ વાંચો: રાજકોટના ધોરાજીમાં નશીલા પદાર્થ હેરોઈન સાથે એક આરોપીની ધરપકડ

દ્વારકા સ્પેશિયલ ઑપરેશન ગ્રુપને બાતમી મળી હતી

આ હેરોઇન અંગેની ખાનગી બાતમી ગુજરાત ATSના DySP ભાવેશ રોજીયા અને તેમના દ્વારકા સ્પેશિયલ ઑપરેશન ગ્રુપને મળી હતી. જોકે, આ વિસ્તાર કોસ્ટગાર્ડનો હોવા છતા કૉસ્ટગાર્ડ અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત ઑપરેશન ધરવામાં આવ્યું હતું. જેમાં, સફળતા મળી હતી. આ અગાઉ પણ કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS દ્વારા નાર્કો ટેરરના ઘણા સફળ ઑપરેશન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પોરબંદરના દરિયાકિનારેથી 100 કિલો હેરોઈન સિઝરકેસમાં વધુ બે શખ્સ ઝડપાયા

Last Updated : Apr 15, 2021, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.