ETV Bharat / state

કચ્છ જિલ્લામાં આજે કોરોનાના 462 નવા કેસ નોંધાયા

author img

By

Published : Jan 23, 2022, 7:27 PM IST

કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 462 કેસ નોંધાયા છે. જિલ્માં અત્યાર સુધી કોરોનાનાં 15,566 પોઝિટિવ કેસો નોંધાય ચુક્યા છે. જિલ્લામાં 282 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ જિલ્લામાં 1,499 એક્ટિવ કેસો છે. આજ સુધી ઓમીક્રોનના 07 કેસો નોંધાયા છે.

કચ્છ જિલ્લામાં આજે કોરોનાના 462 નવા કેસ નોંધાયા
કચ્છ જિલ્લામાં આજે કોરોનાના 462 નવા કેસ નોંધાયા

કચ્છ : કચ્છ જિલ્લામાં આજે કોરોનાના 462 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1499 પહોંચી છે. આજે 186 દર્દીઓને ડીસચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1,499 પર પહોંચી છે.

જિલ્લામાં આજે 462 લોકો થયા સંક્રમિત

જિલ્લામાં નોંધાયેલા 462 કેસ પૈકી 305 કેસ અર્બન વિસ્તારમાં અને 57 કેસ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ભુજ તાલુકામાં સૌથી વધારે 142 કેસ, ગાંધીધામમાં 120, અંજારમાં 86, મુન્દ્રામાં 36, નખત્રાણામાં 26, ભચાઉમાં 16, માંડવીમાં 15, લખપતમાં 11 અને અબડાસામાં 10 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ 16,66,624 લોકોને પ્રથમ, 14,55,636 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Vaccination In Gujarat: 2021માં મૃત્યુ પામેલી મહિલાને આરોગ્ય વિભાગે ગઈકાલે આપ્યો વેક્સિનનો બીજો ડોઝ!

આ પણ વાંચો : Covid-19 Testing Vadodara: MS યુનિવર્સિટીમાં કોરોના ટેસ્ટિંગ, 10 વિદ્યાર્થીઓ અને એક વોર્ડન પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.