ETV Bharat / state

કચ્છમાં અકસ્માતમાં 3 યુવાનોના મોત - કચ્છમાં અકસ્માતમાં 3 યુવાનોના મોત

કચ્છઃ દિવાળીના સપરમાં દિવસો વચ્ચે કચ્છમાં સર્જાયેલી અકસ્માતની એક દુર્ઘટનામાં રાપરના 3 યુવાનોનાા મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભચાઉના વૌંધ ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

કચ્છમાં અકસ્માતમાં 3 યુવાનોના મોત
author img

By

Published : Oct 27, 2019, 1:47 PM IST

દિવાળીના સપરમાં દિવસો વચ્ચે કચ્છમાં સર્જાયેલી અકસ્માતની એક દુર્ઘટનામાં રાપરના 3 યુવાનોનાા મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભચાઉના વૌંધ ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહનની ટકકરે બાઈક સવાર યુવાનોના મૃત્યું નિપજયા હતા.

યુવાનો સામખિયાળી હાઈવે પર ભચાઉ તરફ આવી રહયા હતા ત્યારે વૌંધ પાસે અજાણ્યા વાહનની ટકકરથી આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના તત્કાળ મોત થયા હતા. તહેવારો વચ્ચે જીવલેણ અકસ્માતની ઘટનાથી અરેરાટી વ્યાપી છે.

Intro:
પ્રતિકાત્મક ફોટ ઉપયોગમાં લેશો જી

દિવાળીના સપરમાં દિવસો વચ્ચે હત રાત્રે કચ્છમાં સર્જાયેલી અકસ્માતની એક દુર્ઘટનામાં રાપરના 3 યુવાનોનાા મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભચાઉના વૌંધ ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહનની ટકકરે બાઈક સવાર યુવાનોના મૃત્યું નિપજયા હતા. Body:મળતી વિગતો મુજબ આ બનાવમાં રાપરના સમાવાસમાં રહેતા સિંકદર ગની ચૌહાણ, પઠાઈશા હનીફશા શેખ, અને યાસીનશા રહીમશા શેખના મોત થયા છે. ગત રાત્રે યુવાનો સામખિયાળી હાઈવે પર ભચાઉ તરફ આવી રહયા હતા ત્યારે વૌંધ પાસે અજાણ્યા વાહનની ટકકરથી આ અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ બે યુવાનોના તત્કાળ મોત થયા હતા. તહેવારો વચ્ચે જીવલેણ અકસમાતની ઘટનાથી અરેરાટી વ્યાપી છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.