ETV Bharat / state

Bribery Case in Kheda : ખેડાના રોહિસા ગામમાં લાંચ મામલે સરપંચના પતિની ધરપકડ અન્ય બે ફરાર

મહેમદાવાદના રોહિસા ગામના સરપંચના પતિ લાંચ (Bribery Case in Kheda) લેતા રંગેહાથ ACB ઝડપી પાડ્યા છે. આ લાંચમાં ગામના અન્ય (Sarpanch Caught Taking Bribe in Rohisa) સભ્યો પણ સામેલ હતા. તેને પકડવા ACB દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Bribery Case in Kheda : ખેડાના રોહિસા ગામમાં લાંચ મામલે સરપંચના પતિની ધરપકડ અન્ય બે ફરાર
Bribery Case in Kheda : ખેડાના રોહિસા ગામમાં લાંચ મામલે સરપંચના પતિની ધરપકડ અન્ય બે ફરાર
author img

By

Published : Mar 31, 2022, 2:22 PM IST

ખેડા : મહેમદાવાદ તાલુકાના રોહીસા ગામના સરપંચના (Mahemdavad Bribery Case) પતિ લાંચ લેતા ઝડપાયા છે. ગાંધીનગર ACB દ્વારા 2 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ACB દ્વારા મામલામાં સરપંચના પતિ સહિત સંડોવાયેલા ગ્રામ પંચાયતના તલાટી તેમજ સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલા સરપંચના પતિ (Sarpanch's Husband Caught Taking Bribe) બાબુ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યા છે. જે લાંચ મામલામાં અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ખેડાના રોહિસા ગામમાં લાંચ મામલે સરપંચના પતિની ધરપકડ અન્ય બે ફરાર

આ પણ વાંચો : Ellis Bridge Police Station: કોર્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલના રિમાન્ડ કર્યા મંજૂર, જાણો કારણ

આકારણી માટે લાંચ લેતા રંગેહાથ ઝડપાયા - ફરીયાદીની બોરની ટાંકીની અને ઓરડાની આકારણી કરવા માટે રોહિસા ગ્રામ પંચાયત ખાતે અરજી આપી હતી. જેમાં સરપંચના પતિ બાબુ રાઠોડ, ગ્રામ પંચાયતના તલાટી પ્રશાંત ચીમન પરમાર અને ગ્રામ પંચાયતના સભ્ય બળદેવ રબારીએ પ્રથમ જમીનની આકારણી થશે તેમ જણાવ્યુ હતુ. બાદમાં બોરની આકારણી માટે (Bribery Case in Kheda) ફરિયાદીને જણાવ્યું હતું. જે આકારણી પેટે 2,00,000/- ચેકથી તથા લાંચ પેટે 2,00,000/- રોકડાની ત્રણેય આરોપીએ ફરિયાદી પાસે માંગણી કરી હતી.

આ પણ વાંચો : Mehmedabad Bribery Case 2013: નડીયાદ કોર્ટે મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ કેસમાં સજા ફટકારી, 15,000 માગ્યા હતાં

લાંચમાંથી છટકવાનું આયોજન - જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હતા જેને લઈને ACB નો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં સરપંચના પતિ બાબુ રાઠોડ 2,00,000/- લાંચની (Sarpanch Caught Taking Bribe in Rohisa) રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા. તેમજ અન્ય બંને આરોપીનું આ બાબતે સમર્થન મેળવવામાં આવ્યું હતું. તેને લઈને ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ભ્રષ્ટાચાર આચરેલ જે પૈકી સરપંચના પતિ પકડાઈ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.