ETV Bharat / state

રોટરી ક્લબ નડીયાદ રાઉન્ડ ટાઉન દ્વારા રૂપિયા 1.45 કરોડના મેડીકલ સાધનોનું શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં દાન કરાયું

રોટરી ક્લબ નડીયાદ રાઉન્ડ ટાઉન ( Rotary Club Nadiad Round Town ) દ્વારા રૂપિયા 1 કરોડ 45 લાખની ગ્લોબલ ગ્રાન્ટ થકી ચરોતર આરોગ્ય મંડળ સંચાલિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ ( Shri Krishna Hospital )માં મેડીકલના સાધનોનું દાન કરવામાં આવ્યું છે.

Rotary Club Nadiad Round Town
Rotary Club Nadiad Round Town
author img

By

Published : Jun 6, 2021, 6:33 PM IST

  • શ્રી કૃષ્ણ હોસ્પિટલ ( Shri Krishna Hospital )ને મળ્યું મેડીકલ સાધનોનું દાન
  • રૂપિયા 1.45 કરોડના સાધનોનું શ્રી કૃષ્ણ હોસ્પિટલ ( Shri Krishna Hospital )માં દાન
  • કોરોના મહામારીમાં મેડીકલના સંસાધનો દર્દીઓ માટે સંજીવની સાબિત થયા

ખેડા : જિલ્લામાં વિવિધ આરોગ્યલક્ષી, શૈક્ષણિકલક્ષી, પર્યાવરણ લક્ષી સેવાઓ માટે જાણીતી સંસ્થા રોટરી ક્લબ નડીયાદ રાઉન્ડ ટાઉન ( Rotary Club Nadiad Round Town )એ ગ્રાન્ટ દ્વારા આ દાન કર્યું છે. આ ગ્રાન્ટ ધી રોટરી ફાઉન્ડેશન, ધી શાંતા ફાઉન્ડેશન (U.K.) તેમજ રોટરી ડિસ્ટ્રીક્ટ 3060ના સહયોગથી મેળવેલી છે.

રોટરી ક્લબ નડીયાદ રાઉન્ડ ટાઉન
રૂપિયા 1.45 કરોડના સાધનોનું શ્રી કૃષ્ણ હોસ્પિટલ ( Shri Krishna Hospital )માં દાન

શ્રી કૃષ્ણ હોસ્પિટલ ( Shri Krishna Hospital )ને મેડીકલ સાધનોનું દાન

આ ગ્રાન્ટ થકી શ્રી કૃષ્ણ હોસ્પિટલ ( Shri Krishna Hospital ) કરમસદના Waymade ક્રિટિકલ કેર સેન્ટરમાં 10 વેન્ટિલેટર મશીન, 3 ડિફેબ્રીલેટર મશીન, 1 હાઇ ફ્લો ઓક્સિજન થેરાપી યુનીટ, 18 નંગ 5-7-3 પેરામીટરના મલ્ટી પેરામીટર, 2 ડાયાલીસીસ મશીન, 1 ફાઇબ્રેઓપ્ટીક બ્રોન્ચોસ્કોપ વગેરે લાઈફ સેવિંગ જીવન રક્ષક આધુનિક મેડીકલના સંસાધનોનું દાન કરવામાં આવ્યું છે.

કોરોના મહામારીમાં આ સંસાધનો દર્દીઓ માટે સંજીવની સાબિત થયા

આ ગ્રાન્ટ લાવવા માટે મુખ્ય યોગદાન આપનારા રો. કેતન પટેલ, રો . મેહુલ પટેલ, રો મિનેષ રાવે જણાવ્યું હતુ કે, હાલમાં કોરોના મહામારીમાં આ સંસાધનો દર્દીઓ માટે સંજીવની સાબિત થયા છે. અમારી સંસ્થા કોમ્યુનિટીને જરૂરિયાત હોય તેવી સેવા કરતા રહીએ છીએ. આ તબકકે અમે PDG પીન્કી પટેલ તેમજ શાંતા ફાઉન્ડેશનનો આભાર માનીએ છીએ.

રોટરી ક્લબ નડીયાદ રાઉન્ડ ટાઉન
રોટરી ક્લબ નડીયાદ રાઉન્ડ ટાઉન દ્વારા રૂપિયા 1.45 કરોડના મેડીકલ સાધનોનું શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં દાન કરાયું

વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંત જાનીની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રો. ક્લબ નડિયાદ રાઉન્ડ ટાઉન ( Rotary Club Nadiad Round Town )ના મેહુલભાઈ પટેલ, મીનેશભાઈ રાવ, કેતનભાઈ પટેલ, નરોત્તમભાઈ વરદાની, યોગેશભાઈ શાહ, કમલેશ પ્રધાન તથા મિતેન પરીખ હજાર રહ્યા હતા. પૂર્વ પ્રમુખ મેહુલભાઈ પટેલે આ કાર્યને વધુ વેગ આપવા બન્ને સંસ્થાને રવિવારના રોજ વધુ 50 હજાર રૂપિયાનું દાન આપ્યું હતું.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.