ETV Bharat / state

અમેરિકામાં સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રની કથા તેમજ શોભાયાત્રાનું આયોજન - USA

ખેડાઃ અમેરિકાના કનેક્ટિકટમાં વસતા અરવિંદભાઇ એચ.પટેલને ઘરે શ્રીજી મહારાજનો સમૈયો યોજવામાં આવ્યો છે. પાર્ષદવર્ય પૂજ્ય લાલજી ભગત વડતાલ જ્ઞાનબાગથી શ્રી હરિના ચરિત્રોની કથા વર્ણવે અને અમેરિકા બેઠા શ્રોતાઓ તેનું શ્રવણ કરવા સાથે સમૈયા,ઓચ્છવો ઉજવેએ આજના Hi-Tech યુગમાં સુલભ બન્યું છે.

અમેરિકામાં શ્રીજી મહારાજનો સમૈયો યોજવામાં આવ્યો
author img

By

Published : May 20, 2019, 2:41 PM IST

પૂજ્ય લાલજી ભગતે ગુરુ પૂજ્ય કાનજી ભગતજીની પ્રેરણાથી છેલ્લા સાત વર્ષમાં આવા 50 જેટલા On Line Samaiya--Video Conference યોજી વિદેશોમાં વસતા NRI ભક્તોને વડતાલના મહિમા સાથે શ્રીજી મહારાજના જ્ઞાનનો બોધ આપ્યો છે. આ બધી સત્સંગ પ્રવૃત્તિઓ શ્રીજી મહારાજની મૂળ પરંપરા પ્રમાણે કરવાનો પ્રયાસ હંમેશા રહ્યો છે.

અમેરિકામાં શ્રીજી મહારાજનો સમૈયો યોજવામાં આવ્યો
અમેરિકામાં શ્રીજી મહારાજનો સમૈયો યોજવામાં આવ્યો

સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમૈયા,ઉત્સવોનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન શ્રી હરિને સમૈયા ઉત્સવો બહુ વહાલા હતા અને આવા સમૈયા ઉત્સવો ઉજવવા પર ભાર મૂક્યો હતો અને વળી વડતાલના સમૈયામાં તો વણતેડ્યે આવવા આજ્ઞા શ્રીજી મહારાજે સ્વયં કરી છે.

સમૈયા નાના હોય કે મોટા પણ એને યજમાન બની ઝીલનારા ભાવિકો ખરેખર ધન્ય બની જતા હોય છે. બસ, આ જ કારણોસર વડતાલ પ્રતિ પાકી નિષ્ઠા ધરાવનારા હરિભક્તોના આત્મકલ્યાણ અર્થે પાર્ષદવર્ય પૂજ્ય કાનજી ભગતજી આજે ૯૫ વર્ષની વયે પણ દેશ વિદેશમાં આવા સમૈયા યોજી રહ્યા છે.

મહત્વનું છે કે આધુનિક સમયમાં ઈન્ટરનેટના માધ્યમથી દેશો વચ્ચેનું અંતર ઘટ્યું છે, ત્યારે હવે ઈન્ટરનેટના માધ્યમથી વડતાલધામ દ્વારા ઓનલાઇન સામૈયા પણ આયોજિત થઇ રહ્યા છે.

R_GJ_KHD_01_20MAY19_ONLINE_SAMAIYA_AV_DHARMENDRA_7203754 

શ્રી વચનામૃત દ્વિશતાબ્દિના ઉપલક્ષમાં વડતાલધામથી અમેરિકામાં ઓનલાઈન સામૈયા યોજાયો.સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રની કથા વડતાલ જ્ઞાનબાગમાંથી ઓનલાઇન ને શોભાયાત્રા - સમૈયા યુએસએમાં.

અમેરિકાના કનેક્ટિકટમાં વસતા મેઘવાના હરિભક્ત અરવિંદભાઇ એચ.પટેલને ઘરે શ્રીજી મહારાજનો સમૈયો યોજવામાં આવ્યો છે.પાર્ષદવર્ય પૂજ્ય લાલજી ભગત વડતાલ જ્ઞાનબાગથી શ્રી હરિના ચરિત્રોની કથા વર્ણવે અને
અમેરિકા બેઠા શ્રોતાઓ તેનું શ્રવણ કરવા સાથે સમૈયા, ઓચ્છવો ઉજવે એ આજના Hi-Tech  યુગમાં સુલભ
બન્યું છે.
    પૂજ્ય લાલજી ભગતે ગુરુ પૂજ્ય કાનજી ભગતજીની પ્રેરણાથી છેલ્લા સાત વર્ષમાં આવા ૫૦ જેટલા On Line Samaiya--Video Conference યોજી વિદેશોમાં વસતા NRI ભક્તોને વડતાલના મહિમા સાથે શ્રીજી મહારાજના જ્ઞાનનો બોધ આપ્યો છે. આ બધી સત્સંગ પ્રવૃત્તિઓ શ્રીજી મહારાજની મૂળ પરંપરા પ્રમાણે કરવાનો પ્રયાસ હંમેશા રહ્યો છે.
   સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમૈયા,ઉત્સવોનું વિશેષ મહત્ત્વ છે.ભગવાન શ્રી હરિને સમૈયા ઉત્સવો બહુ વહાલા હતા અને આવા સમૈયા ઉત્સવો ઉજવવા પર ભાર મૂક્યો હતો અને વળી વડતાલના સમૈયામાં તો વણતેડ્યે આવવા આજ્ઞા શ્રીજી મહારાજે સ્વયં કરી છે.
 સમૈયા નાના હોય કે મોટા પણ એને યજમાન બની ઝીલનારા ભાવિકો ખરેખર ધન્ય બની જતા હોય છે.બસ, આ જ કારણોસર વડતાલ પ્રતિ પાકી નિષ્ઠા ધરાવનારા હરિભક્તોના આત્મકલ્યાણ અર્થે પાર્ષદવર્ય પૂજ્ય કાનજી ભગતજી આજે ૯૫ વર્ષની વયે પણ દેશ વિદેશમાં આવા સમૈયા યોજી રહ્યા છે ત્યારેે  શ્વેત વસ્ત્રે આ સંત વિભૂતિને શત્ શત્ વંદન કરવાનું મન થઇ આવે એ સહજ છે.
મહત્વનું છે કે આધુનિક સમયમાં ઈન્ટરનેટના માધ્યમથી દેશો વચ્ચેનું નું અંતર ઘટ્યું છે ત્યારે હવે ઈન્ટરનેટના માધ્યમથી વડતાલધામ દ્વારા ઓનલાઇન સામૈયા પણ આયોજિત થઇ રહ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.