ETV Bharat / state

આજે અખાત્રીજનો પર્વ, વડતાલધામમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાનો આરંભ - Gujarati news

ખેડાઃ વડતાલ ધામમાં આજે અખાત્રીજથી દેવોને ચંદનના વાઘા ધરાવવાનો આરંભ થયો છે. ઉનાળાની ગરમીમાં ભગવાનને શીતળતા અર્પતા ચંદનના લેપ કરવાની તેમજ વાઘા ધરાવવાની પરંપરા છે.

ખેડા
author img

By

Published : May 7, 2019, 1:32 PM IST

ગ્રીષ્મઋતુમાં દેવોને ચંદનના વાધા ધરાવવાની એક પરંપરા છે. આ શણગાર રોજ અવનવો હોય છે, તેમજ દેવોને ચંદનલેપના શણગારમાં કલાત્મક ઓપ આપવામાં પૂજારીઓ હાથની કળા અજમાવતા હોય છે. વડતાલધામમાં ઋતુ પ્રમાણે દેવોને શણગાર કરવામાં આવે છે. ગ્રીષ્મઋતુમાં ઉષ્ણતામાન વિશેષ હોય છે, ત્યારે ભગવાનને શીતળતાં અર્પતાં ચંદનના લેપ કરવામાં આવે છે.

Kheda
વડતાલધામમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાનો આરંભ

અહીંયા ઋતુઓ અનુસાર દેવોની સેવા કરવામાં આવે છે. જેમાં શિશિરમાં ગરમ વસ્ત્રોના વાઘા દેવોને ધરાવાય છે તેમ ગ્રીષ્મમાં ચંદનના વાઘાની સેવા થાય છે. વૈશાખ સુદ ત્રીજ એટલે કે, અક્ષય તૃતિયાથી ભગવાનને ચંદનના શણગારથી સજવામાં આવે છે. તેમજ આજે પરશુરામ જયંતિ હોવાથી ભગવાન પરશુરામજીનો પણ શણગાર કરવામાં આવ્યો છે.

R_GJ_KHD_01_07MAY19_CHANDAN_VAGHA_PHOTO_STORY_DHARMENDRA_7203754        

વડતાલધામમાં આજે અખાત્રીજથી દેવોને ચંદનના વાઘા ધરાવવાનો આરંભ થયો.ઉનાળાની ગરમીમાં ભગવાનને શીતળતા અર્પતા ચંદનના લેપ કરવાની તેમજ વાઘા ધરાવવાની પરંપરા.પરશુરામ જયંતિએ દેવોને પરશુરામનો શણગાર પણ કરવામાં આવ્યો.
ગ્રીષ્મઋતુમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાની એક પરંપરા છે.વડતાલધામમાં આજે અખાત્રીજથી ચંદનવાઘા શરૂ થયા છે. આ શણગાર રોજ અવનવો હોય છે.તેમજ દેવોને ચંદનલેપના શણગારમાં કલાત્મક ઓપ આપવામાં પૂજારીઓ હાથની કળા અજમાવતા હોય છે.ધામમાં ઋતુ પ્રમાણે દેવોને શણગાર કરવામાં આવે છે.ગ્રીષ્મઋતુમાં ઉષ્ણતામાન વિશેષ હોય છે ત્યારે ભગવાનને શીતળતાં અર્પતાં ચંદનના લેપ કરવા,વાઘા ધરાવવાની એક પરંપરા છે.ઋતુઓ અનુસાર દેવોની સેવા કરવામાં આવે છે. જેમાં શિશિરમાં ગરમ વસ્ત્રોના વાઘા દેવોને ધરાવાય છે તેમ ગ્રીષ્મમાં ચંદનના વાઘાની સેવા થાય છે.વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતિયાથી ભગવાનને ચંદનના શણગારથી સજવામાં આવે છે.તેમજ આજે પરશુરામ જયંતિ હોઈ ભગવાન પરશુરામજીનો પણ શણગાર કરવામાં આવ્યો છે.
    વડતાલધામમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાનો આરંભ આજે અખાત્રીજ તા.૭/૫/૨૦૧૯  થી શરૂ થયો છે. હરિભક્તો પણ ચંદનના વાઘાની સેવાનો લાભ લઇ શકે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ associate શ્યામવલ્લભ સ્વામી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.