ETV Bharat / state

નડિયાદ ખાતે કલેકટર દ્વારા શહેરમાં લોકડાઉનને લઈને  નિરીક્ષણ કરવામાં આવ્યું  - Nadiad collector

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા નડિયાદ શહેર સહીત ખેડા જિલ્લામાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના પગલે અવરજવર સહિતની ગતિવિધિઓ પર વિવિધ નિયંત્રણ મુકવામાં આવ્યા છે. જેને લઇ કલેક્ટર દ્વારા નડિયાદ શહેરમાં લોકડાઉનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

નડિયાદ ખાતે કલેકટર દ્વારા શહેરમાં લોકડાઉનને લઈને  નિરીક્ષણ કરવામાં આવ્યું

author img

By

Published : Apr 1, 2020, 2:15 PM IST

ખેડાઃ કોરોના વાઈરસના સંક્રમણને પગલે તેને ફેલાતો અટકાવવા લોકડાઉન કરાતા નાગરિકોની હેરાફેરીને નિયંત્રિત કરવા માટે જીવન જરૂરી વસ્તુઓ ખરીદવાના બહાને બિનજરૂરી વાહનોની અવરજવર કરતા હોઈ છે.

તેમજ આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. જેના અમલીકરણને લઈને કલેક્ટર આઈ.કે.પટેલ દ્વારા શહેરમાં પોલીસ કામગીરી, અવરજવર તેમજ કરિયાણા અને શાકભાજીની દુકાનોનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

મહત્વનું છે કે, શહેર સહીત જિલ્લામાં નાગરિકો દ્વારા લોકડાઉનનો ભંગ કરવામાં આવતો હોવાનું સામે આવતા જેને પગલે બિનજરૂરી અવરજવર તેમજ આવશ્યક ચીજવસ્તુની દુકાનો ખોલવા અને બંધ કરવા તેમજ દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગેના નિયમ બનાવવામાં આવ્યા છે. જે નિયમોના પાલન અંગે કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ સ્ટોરી કાલની છે મે માધુ બેનને કિધુ હતુ કાલ લાસ્ટમાં નર્ટવર્ક પ્રરોબ્લેમ હતો. ખાલી થમનેઇલ જ બાકી હતો સ્ટોરી થઈ ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.