ETV Bharat / state

કપડવંજમાં સ્ટેટ હાઇવે પર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ

ખેડાઃ જિલ્લાના કપડવંજ શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે પર કરાયેલાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ શહેરમાં પણ નગરપાલિકા, મામલતદાર તેમજ માર્ગ-મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

kapadwajan
kapadwajan
author img

By

Published : Jan 18, 2020, 4:59 AM IST

ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે પર કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. નગરપાલિકા,મામલતદાર તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ કામગીરી હાથ ધરી હાઇવે પરના 100 થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

કપડવંજમાં સ્ટેટ હાઇવે પર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ

ઉલ્લેખનીય છે કે, કપડવંજ શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે પર બંને બાજુએ અનેક દબાણો કરાયા હતા. જેના કારણે નગરજનોને અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. એટલે નગરજનોએ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી થાય તેવી માગ કરાઈ હતી.

Intro:ખેડા જીલ્લાના કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા.શહેરમાં નગરપાલિકા,મામલતદાર તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ.
Body:ખેડા જીલ્લાના કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.નગરપાલિકા,મામલતદાર તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ કામગીરી હાથ ધરી હાઇવે પરના ૧૦૦ ઉપરાંત વિવિધ કાચા-પાક દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર બંને સાઇડે અનેક દબાણો કરવામાં આવ્યા હતા.જેને કારણે નગરજનોને અનેક મુશ્કેલી સહીત વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.જેને લઇ નગરજનો દ્વારા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી થાય તેવી માંગ કરવામાં આવી રહી હતી.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.