ETV Bharat / state

બુલેટ ટ્રેન પ્રોજક્ટ અંતગર્ત જમીનોનું સંપાદન, ખેડૂતોના સંતાનો માટે નિઃશુલ્ક તાલીમ વર્ગનું આયોજન

author img

By

Published : Jul 3, 2019, 11:31 AM IST

Updated : Jul 3, 2019, 12:16 PM IST

ખેડાઃ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જે ખેડૂતોની જમીનને સરકારે સંપાદિત કરી છે તે ખેડૂતો અને જમીન માલિકોના બાળકોને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. નડિયાદ ખાતે રૂડસેટ સંસ્થા દ્વારા કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગની નિઃશુલ્ક તાલીમ આપી ખેડૂતોના સંતાનોને પગભર કરવાના પ્રયત્નો થઇ રહ્યાં છે.

ખેડામાં બુલેટ ટ્રેન પ્રોજક્ટ અંતગર્ત જમીનોનું કરાયું સંપાદન, ખેડૂતોના સંતાનો માટે નિઃશુલ્ક તાલીમ વર્ગ યોજાયા

બુલેટ ટ્રેનના પ્રોજક્ટ અંતર્ગત ગુજરાતથી મુંબઇ પસાર થતી ટ્રેન માટે ખેડા જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતોના સંતાનોને પગભર કરવા માટે નડિયાદની રૂડસેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. 45 દિવસ કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગની નિઃશુલ્ક તાલીમ સાથે જમવાની સુવિધા આપવામાં આવે છે. આ તાલીમ વર્ગ દ્વારા ખેડૂતોના સંતાનોને પગભર કરીને તેમની માટે રોજગારના વિકલ્પો ઉભા કરવાના પ્રયાસો કરવામાં આવે છે. જેથી ખેડૂતોના બાળકો માત્ર ખેતી પર નિર્ભર ન રહી અન્ય ક્ષેત્રમાં રોજગાર મેળવી શકે.

R_GJ_KHD_01_02JULY19_TALIM_AV_DHARMENDRA_7203754

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખેડા જીલ્લામાંથી જે ખેડૂતોની જમીન ફાળવવામાં આવી છે તેવા ખેડુતો અને જમીન માલિકોના સંતાનો પગભર થઇ શકે તે માટે તાલીમ આપવામાં આવી રહી છે.હાલ ખેડૂતોના સંતાનોને નડિયાદ ખાતે રૂડસેટ સંસ્થા દ્વારા કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે. 
દેશના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી જમીન મેળવવામાં આવી છે.બુલેટ ટ્રેન મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પસાર થવાની છે.જેમાં ખેડા જિલ્લામાંથી પણ પસાર થવાની હોઈ આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફળવાયેલી જમીન બાદ જે લોકોની જમીન આ પ્રોજેક્ટમાં ગઈ છે તેવા જમીન માલિકો અને ખેડૂતોના સંતાનો પગભર થાય તે માટે તેમને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે.હાલ નડિયાદની રૂડસેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખેડુ સંતાનોને પિસ્તાલીસ દિવસની કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગની નિઃશુલ્ક તાલીમ રહેવા જમવાની સુવિધા સાથે આપવામાં આવી રહી છે.જે તાલીમ મેળવી આ ખેડુ સંતાનોને રોજગારી મેળવી પગભર થવા માટેનો એક વધુ વિકલ્પ સાંપડશે તેમ તેઓ જણાવી રહ્યા છે.
Last Updated : Jul 3, 2019, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.