ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુ સિંહ ચૌહાણનો 367145 મતોની સાથે ભારે બહુમતીથી ભવ્ય વિજય થયો હતો. જે વિજયને વધાવવા માટે નડિયાદ શહેરમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા વિજય યાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સમર્થકો ઉમટી પડ્યા હતા. શહેરમાં ઠેર ઠેર વિજેતા ઉમેદવારનું ઉત્સાહપૂર્વક અભિવાદન તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું.ભવ્ય વિજય યાત્રાને લઈને સમગ્ર શહેર ભાજપમય બન્યું હતું.ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને 714572 મત અને કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહને 347427 મત મળ્યા હતા.
ખેડામાં ભાજપ ઉમેદવાર દેવુ સિંહ ચૌહાણની ભારે બહુમતીથી થઈ જીત - gujarat
ખેડા : લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય થયો હતો. ત્યારે ભવ્ય વિજય બાદ નડિયાદ શહેરમાં વિજય યાત્રા યોજવામાં આવી હતી.જેમાં વિજયને વધાવવા મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સમર્થકો ઉમટી પડ્યા હતા.
![ખેડામાં ભાજપ ઉમેદવાર દેવુ સિંહ ચૌહાણની ભારે બહુમતીથી થઈ જીત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3369071-thumbnail-3x2-bjp.jpg?imwidth=3840)
ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુ સિંહ ચૌહાણનો 367145 મતોની સાથે ભારે બહુમતીથી ભવ્ય વિજય થયો હતો. જે વિજયને વધાવવા માટે નડિયાદ શહેરમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા વિજય યાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સમર્થકો ઉમટી પડ્યા હતા. શહેરમાં ઠેર ઠેર વિજેતા ઉમેદવારનું ઉત્સાહપૂર્વક અભિવાદન તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું.ભવ્ય વિજય યાત્રાને લઈને સમગ્ર શહેર ભાજપમય બન્યું હતું.ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને 714572 મત અને કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહને 347427 મત મળ્યા હતા.
Body:ખેડા લોકસભા બેઠક ના ભાજપના ઉમેદવાર દેવુ સિંહ ચૌહાણનો 367145 મતોની ભારે બહુમતીથી ભવ્ય વિજય થયો હતો. જે વિજયને વધાવવા માટે નડિયાદ શહેરમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા વિજય યાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સમર્થકો ઉમટી પડ્યા હતા. શહેરમાં ઠેર ઠેર વિજેતા ઉમેદવારનુ ઉત્સાહપૂર્વક અભિવાદન તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું.ભવ્ય વિજય યાત્રાને લઈને સમગ્ર શહેર ભાજપમય બન્યું હતું.
ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને 714572 મત
જયારે કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહને 347427 મત મળ્યા હતા.
Conclusion: