ડાકોરમાં યુવતીએ લગ્ન ગ્રંથીથી જોડાતા પહેલા ઉત્સાહપૂર્વક મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું.બપોરે 2 વાગે લગ્ન હોવાથી તે પહેલા અન્ય વિધિ પતાવી નવવધૂના શણગારમાં સજ્જ થઇ લગ્ન કરવા માટે જતા પહેલા ઉન્નતિ પટેલ નામની યુવતીએ મતદાન કર્યું હતું. ડાકોર રણછોડરાયજી મંદિર પાસે આવેલ ગાયકવાડની હવેલી ખાતેના મતદાન મથકે મતદાન કર્યું હતું.યુવતીએ લગ્ન પહેલા મતદાન કરી અન્ય અગત્યના કામ જેટલું જ મતદાન કરવું પણ મહત્વનું છે તે સમજાવ્યું હતું.
ડાકોરની યુવતીએ પ્રભુતામાં પગલાં પાડતા પહેલા મતદાન મથકે પહોંચી - Gujarati News
ખેડાઃ લગ્ન પહેલા નવવધૂના શણગારમાં મતદાન મથકે પહોંચી મત આપી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
ડાકોરની યુવતીએ પ્રભુતામાં પગલાં પાડતા પહેલા મતદાન મથકે પહોંચી
ડાકોરમાં યુવતીએ લગ્ન ગ્રંથીથી જોડાતા પહેલા ઉત્સાહપૂર્વક મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું.બપોરે 2 વાગે લગ્ન હોવાથી તે પહેલા અન્ય વિધિ પતાવી નવવધૂના શણગારમાં સજ્જ થઇ લગ્ન કરવા માટે જતા પહેલા ઉન્નતિ પટેલ નામની યુવતીએ મતદાન કર્યું હતું. ડાકોર રણછોડરાયજી મંદિર પાસે આવેલ ગાયકવાડની હવેલી ખાતેના મતદાન મથકે મતદાન કર્યું હતું.યુવતીએ લગ્ન પહેલા મતદાન કરી અન્ય અગત્યના કામ જેટલું જ મતદાન કરવું પણ મહત્વનું છે તે સમજાવ્યું હતું.
R_GJ_KHD_06_23APRIL19_LAGN_PAHELA_MATDAN_AV_DHARMENDRA
ખેડાના ડાકોરમાં યુવતીએ પ્રભુતામાં પગલાં પાડતા પહેલા મતદાન મથકે પહોંચી ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.
લગ્ન પહેલા નવવધૂના શણગારમાં મતદાન મથકે પહોંચી મત આપી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
ડાકોરમાં યુવતીએ લગ્ન ગ્રંથીથી જોડાતા પહેલા ઉત્સાહપૂર્વક મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું.બપોરે બે વાગે લગ્ન હોવાથી તે પહેલા અન્ય વિધિ પતાવી નવવધૂના શણગારમાં સજ્જ થઇ લગ્ન કરવા માટે જતા પહેલા ઉન્નતિ પટેલ નામની યુવતીએ મતદાન કર્યું હતું. ડાકોર રણછોડરાયજી મંદિર પાસે આવેલ ગાયકવાડની હવેલી ખાતેના મતદાન મથકે મતદાન કર્યું હતું.યુવતીએ લગ્ન પહેલા મતદાન કરી અન્ય અગત્યના કામ જેટલું જ મતદાન કરવું પણ મહત્વનું છે તે સમજાવ્યું હતું.