ETV Bharat / state

ખેડા નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરવો જીવલેણ બની રહ્યું છે, કાર અને રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત - ખેડામાં અકસ્માત

ખેડા નેશનલ હાઇવે પર મંગળવારે CNG રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ETV BHARAT
કાર અને રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
author img

By

Published : Feb 5, 2020, 6:39 AM IST

ખેડા: નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરવામાં છાસવારે જીવલેણ અકસ્માતો સર્જાય છે. તાજેતરમાં જ આવા 2 અકસ્માતમાં 2 વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યાં છે.

કાર અને રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત

નેશનલ હાઈને પર 2 દિવસ અગાઉ બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું, જયારે મંગળવારની ઘટનામાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું હતું. જેથી સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ઘટના અટકાવા પગલા લેવાની રજૂઆત કરી હતી.

Intro:ખેડા નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરવો જીવલેણ બની રહ્યું છે.અકસ્માતમાં બે દિવસમાં બે વ્યક્તિઓએ રોડ ક્રોસ કરતા જીવ ગુમાવ્યા હતા.ખેડા-માતર તરફથી નડીઆદ તરફ આવવા નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરતા સમયે cng રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જે અકસ્માતનો લાઈવ વિડિઓ સીસીટીવીમાં જોવા મળ્યો હતો.Body:ખેડા નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરતા અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે.રોડ ક્રોસ કરવો વાહનચાલકો માટે જીવલેણ નીવડી રહ્યું છે.તાજેતરમાં જ આવા બે અકસ્માતોમાં બે  વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા.જેમાં બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું હતું.જયારે અન્ય ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલી એક રિક્ષાને કાર સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં રીક્ષા ફંગોળાઈને ડિવાઈડર પર ફેંકાઈ ગઈ હતી.ઘટનામાં રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે લોકો એકત્ર થયા હતા.ઘટનાને પગલે માતરના સ્થાનિક ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા.જ્યાં લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.