ETV Bharat / state

ખેડાના વાડદ ગામમાં મગર ચડી આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો

ખેડાઃ જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદ ગામમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ત્યારે શેઢી નદીના પાણી ઓસરતાં રહેણાંક વિસ્તાર નજીક મગર આવી ચઢતા ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો હતો. આ વાતની જાણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા વનવિભાગને પણ કરવામાં આવી હતી.

crocodile
author img

By

Published : Aug 13, 2019, 8:07 AM IST

ખેડા જિલ્લામાં ભારે વરસાદના લઈને સમગ્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ હાલ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે ઓસરી રહ્યા છે. જેમાં ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે શેઢી નદીમાં પાણી ઓસરતા મગર રહેણાંક વિસ્તાર નજીક આવી ચડ્યો હતો. ગામની નવીનગરીના પાણીમાં મગર આવતા ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો છે. જેથી તાલુકા વિકાસ અધિકારીને જાણ થતાં તેમણે તત્કાલ વનવિભાગને જાણ કરી હતી.

ખેડાના વાડદ ગામમાં મગર આવ્યો

Intro:ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદ ગામમાં ભારે વરસાદને લઇ ભરાયેલા શેઢી નદીના પાણી ઓસરતાં મગર રહેણાંક વિસ્તાર નજીક આવતા ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાવા પામી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.Body:ખેડા જીલ્લામાં થયેલા ભારે વરસાદને લઈને સમગ્ર જીલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.જે બાદ હાલ વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરી રહ્યા છે.જેમાં ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે શેઢી નદીના પાણી ઓસરતા મગર રહેણાંક વિસ્તાર નજીક આવી ચડ્યો હતો.ગામની નવીનગરીના પાણીમાં મગર આવતા ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાવા પામી છે.જેને લઇ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવતા તેમના દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે ઠાસરા તેમજ ગળતેશ્વર તાલુકામાં ભારે વરસાદ બાદ પાણી ઓસરતા મગરના રૂપે નવી આફત સામે આવી રહી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.