ETV Bharat / state

ખેડા જિલ્લામાં સોમવારે વધુ 154 કોરોના કેસ નોંધાયા - નડિયાદ કોરોના

ખેડા જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસમાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં નડીયાદ સહિત અને ક વિસ્તારમાં સોમવારે 154 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે.

ખેડા જિલ્લામાં સોમવારે વધુ 154 કોરોના કેસ નોંધાયા

author img

By

Published : Apr 27, 2021, 2:05 PM IST

  • ખેડા જીલ્લામાં કોરોના કેસમાં સત્તત વધારો
  • સોમવારે જિલ્લામાં 154 નવા કોરોના કેસ નોંધાયા
  • જિલ્લમાં હાલ 936 દર્દી કોરોનાની સારવાર હેઠળ

ખેડાઃ જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસમાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં નડીયાદ સહિત અને ક વિસ્તારમાં સોમવારે 154 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે.

આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલમાં 24 કલાકમાં 6 અને એક સપ્તાહમાં 29 દર્દીના મોત

સૌથી વધુ નડિયાદમાં 70 કેસ નોંધાયા

ખેડા જિલ્લામાં સોમવારે વધુ 154 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ નડિયાદમાં - 70 સહિત મહુધામાં - 15, મહેમદાવાદમાં - 14, વસોમાં- 11, કઠલાલમાં - 11, ઠાસરામાં - 9, કપડવંજમાં - 9, ગળતેશ્વરમાં- 7, માતરમાં- 6 અને ખેડામાં - 2 મળી કુલ 154 કેસ નોધાયા છે.

જીલ્લામાં હાલ કુલ 936 દર્દીઓ દાખલ

જીલ્લામાં અત્યાર સુધી કુલ 5 હજાર 630 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 4 હજાર 672 દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. જ્યારે હાલ કુલ 936 દર્દીઓ જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ દાખલ છે.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં 14 એક્ટિવ કેસ, 6 દર્દીઓને અપાઇ રજા

જીલ્લામાં વધી રહેલા સંક્રમણને પગલે રસીકરણ ઝડપી કર્યુ

જીલ્લામાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને લઈને તંત્ર દ્વારા રસીકરણ ઝડપી બનાવવામાં આવ્યું છે. ખેડા જીલ્લામાં 45 વર્ષથી ઉપરના કુલ 2 લાખ 63 હજાર 361 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.