ETV Bharat / state

નડીયાદમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવવા ફ્લેગ માર્ચ યોજાઈ

કોરોના મહામારીને લઈને ખેડા જિલ્‍લા પોલીસ દ્વારા નડિયાદ પશ્ચિમ વિભાગમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. જેમાં નડિયાદ પશ્ચિમ વિભાગ પોલીસ સ્‍ટેશનના અધિકારી પણ કોવિડ નિયમોનું પાલન કરાવવા તથા તે અંગે જાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમમાં જોડાયા હતા.

author img

By

Published : Dec 20, 2020, 1:23 PM IST

નડીયાદમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવવા ફ્લેગ માર્ચ યોજાઈ
નડીયાદમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવવા ફ્લેગ માર્ચ યોજાઈ
  • ખેડા જિલ્‍લા પોલીસ દ્વારા નડિયાદ પશ્ચિમ વિભાગમાં ફલેગ માર્ચનું આયોજન કરાયું
  • જિલ્‍લા કલેક્ટર આઇ.કે. પટેલ અને જિલ્‍લા પોલીસ વડા દિવ્‍ય મિશ્ર ફલેગ માર્ચમાં જોડાયા
  • કોવિડ નિયમોનું પાલન કરાવવા તથા તે અંગે જાગૃતિ ફેલાવવા ફલેગ માર્ચ યોજાઈ

ખેડાઃ જિલ્‍લા પોલીસ દ્વારા નડિયાદ પશ્ચિમ વિભાગમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. કોરોના મહામારીને લઈ નગરજનોમાં સાવચેતી વધે અને કોરોનાથી બચવાના કેન્‍દ્ર અને રાજ્ય સરકારના નિયમોનું પાલન કરાવવા તથા તે અંગે જાગૃતિ ફેલાવવા માટે ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

પોલીસ સ્‍ટેશનના અધિકારીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા

નડિયાદ પશ્ચિમ વિભાગમાં જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ અને પોલીસ અધિક્ષક દ્વારા ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યુ હતું. જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્‍લા પોલીસ અધિક્ષક દિવ્‍ય મિશ્ર, પ્રાંત અધિકારી એમ.કે.પ્રજાપતિ, DYSP શ્યાન, મામલતદાર પ્રકાશભાઇ ક્રિસ્‍ટ્રી, નડિયાદ પશ્ચિમ વિભાગ પોલીસ સ્‍ટેશનના અધિકારી ચાવડા,પોલીસ કર્મચારીઓ, અધિકારી, કર્મચારીઓ હાજર રહી ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. અને જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ અને જિલ્‍લા પોલીસ અધિક્ષક દિવ્‍ય મિશ્ર દ્વારા કન્‍ટેઇનમેન્‍ટ વિસ્‍તારની મુલાકાત લઇ બંદોબસ્‍તમાં રોકાયેલા પોલીસ કર્મીઓ તથા કન્‍ટેઇનમેન્‍ટના રહેવાસીઓ સાથે પણ વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્‍યો હતો.

કોવિડ નિયમોનું પાલન કરાવવા તથા તે અંગે જાગૃતિ ફેલાવવા ફલેગ માર્ચ યોજાઈ

ખેડા ​જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલે જણાવ્‍યું હતું કે, હાલમાં ખેડા જિલ્‍લામાં કોરોનાની પરિસ્‍થિતિ કાબુમાં છે પરંતુ પ્રજાજનોમાં આ અંગે વધુ સાવચેતી અને કોરોનાથી બચવાના કેન્‍દ્ર અને રાજ્ય સરકારના નિયમોનું પાલન કરાવવા તથા તે અંગે જાગૃતિ ફેલાવવા અંગે આ માર્ચનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.