ETV Bharat / state

ખેડામાં તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ - Nadiad Taluka Panchayat

ખેડા જિલ્લાની ચાર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. ખેડાની નડીયાદ, ઠાસરા, મહેમદાવાદ અને ખેડા તાલુકા પંચાયત માટે ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.

ખેડા તાલુકા પંચાયત
ખેડા તાલુકા પંચાયત
author img

By

Published : Mar 21, 2021, 7:50 PM IST

  • ચાર તાલુકા પંચાયતોમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ નિમાયા
  • ખેડા તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ
  • બે તાલુકા પંચાયતોમાં બિનહરિફ પ્રમુખ ઉપપ્રમુખની વરણી

ખેડા : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. 8 તાલુકા પંચાયતો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. ખેડા જિલ્લાની ચાર તાલુકા પંચાયતોની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે. ખેડા જિલ્લાની નડીયાદ, ઠાસરા, ખેડા અને મહેમદાવાદ તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની શનિવારે વરણી કરવામાં આવી હતી.

ખેડામાં તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ

આ પણ વાંચો - ખેડાની જિલ્લાની 8 તાલુકા પંચાયતો અને 5 નગરપાલિકા પર ભાજપનો કબ્જો

  • મહેમદાવાદ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રમીલાબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે વિનુબેન ડાભી
  • નડિયાદ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સંજયસિંહ મહિડા અને ઉપપ્રમુખ તરીકે રમેશ પરમાર
  • ખેડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પીનાકીન રાજપૂત અને ઉપપ્રમુખ તરીકે અનુરાધા સોલંકી
  • ઠાસરા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કાનભાઈ સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે પન્નાબેન પટેલની વરણી
  • ઉલ્લેખનીય છે કે, ખેડા અને ઠાસરામાં બિનહરિફ વરણી કરવામાં આવી છે.
    ખેડા તાલુકા પંચાયત
    ખેડા તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ

ખેડા જિલ્લાની ખેડા તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પહેલી વાર ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ વિજેતા બન્યા છે. જેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહીને આ પ્રમુખ ઉપપ્રમુખની વરણીને આવકારી હતી.

આ પણ વાંચો - ખેડા જિલ્લાની ચાર તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.