ETV Bharat / state

નેશનલ હાઈવે નં.48 પરથી વિદેશી દારૂના ટ્રક સાથે 2ની ધરપકડ - NATIONAL HIGH WAY

નડિયાદ: ડિવિઝન સ્ક્વોડ દ્વારા નેશનલ હાઈવે નં.48 પરથી ખેડા પંજાબ હોટલ પાસેથી ભારતીય બનાવટીનો રૂ.26.17 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. દારૂનો જથ્થા તેમજ ટ્રક સહીતના કુલ રૂપિયા 36.21 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

નેશનલ હાઇવે નં.48 પરથી વિદેશી દારૂના ટ્રક સાથે 2ની ધરપકડ
author img

By

Published : Jul 19, 2019, 10:03 PM IST

નડિયાદ ડિવિઝન સ્ક્વોડ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાતમી મળ્યા મુજબ રાજસ્થાન પાર્સીંગનો ટ્રક વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદથી આણંદ તરફ જનાર છે. જેને આધારે નેશનલ હાઇવે નં.48 પર ખેડા પંજાબ હોટલ પર ટ્રક આવતા તેમાં તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીઓના કટ્ટા નીચે રૂપિયા 26 લાખની કિંમતનો 5235 નંગ ભારતીય બનાવટીની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસ દ્વારા દારૂના જથ્થા સહીત ટ્રક, 2 મોબાઈલ ફોન તેમજ રોકડ મળી કુલ રૂપિયા 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ બે આરોપીઓને ઝડપી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Intro:નડિયાદ ડિવિઝન સ્ક્વોડ દ્વારા નેશનલ હાઇવે નં.૪૮ પરથી ખેડા પંજાબ હોટલ પાસેથી ભારતીય બનાવટનો રૂ.૨૬.૧૭ લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી. દારૂના જથ્થા તેમજ ટ્રક સહીતના કુલ રૂ.૩૬.૨૧ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.Body:નડિયાદ ડિવિઝન સ્ક્વોડ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.જે દરમ્યાન બાતમી મળી હતી કે રાજસ્થાન પાર્સીંગની ટ્રક વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ થી આણંદ તરફ જનાર છે.જેને આધારે નેશનલ હાઇવે નં.૪૮ પર ખેડા પંજાબ હોટલ ઉપર બાતમીવાળી ટ્રક આવતા તેમાં તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીઓના કટ્ટા નીચે રૂ.૨૬,૧૭,૫૦૦ ની કિંમતની અલગ અલગ મારકાની ૫૨૩૫ નંગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલીસ દ્વારા દારૂના જથ્થા સહીત ટ્રક,૨ મોબાઈલ ફોન તેમજ રોકડ મળી કુલ રૂ.૩૬,૨૧,૪૨૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.તેમજ બે આરોપીઓને ઝડપી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે જીલ્લામાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી છે.ત્યારે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.